કેન્દ્ર સરકાર દ્વારા રાઈટ ટુ એજયુકેશન એકટ ૨૦૦૯માં અમલમાં મુકાયો. જેમાં દરેક ખાનગી શાળા દ્વારા ઓછામાં ઓછા ૨૫ ટકા ગરીબ બાળકોને પ્રવેશ આપવો જેની સામે રાજય…
rajkot
બંને તરફના માર્ગ બંધ ન રાખવા ખુદ મુખ્ય મંત્રી વિજયભાઇ રૂપાણીએ પોલીસને સુચના આપી: રાજકોટમાં આજથી અમલ શરૂ કરાયો વીવીઆઇપીના સુરક્ષા બંદોબસ્તના કારણે પોલીસ સ્ટાફ આગોતરી…
પૂ. હિરાબાઈ મ.સ.ની નિશ્રામાંપાંચેય વર્ષીતપ આરાધકોની અનુમોદના અર્થે બહુમાન કરાયું: પૂ. સ્મીતાબાઈ મ.સ.ના વર્ષીતપના ૧૦માં વર્ષમાં મંગલ પ્રવેશ: શોભાયાત્રા તથા નવકાશીનો લાભ લેવા જૈન સમુદાય ઉમટયો…
આંકડીયા ડેમમાં આવેલા ર્માં નર્મદા નીરના વધામણા અને ‚ા. ૧૬૬૭ કરોડના ખર્ચે નંખાયેલી નર્મદા પાઇપલાઇનનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રી: સૌની યોજના હેઠળ સૌરાષ્ટ્રના ખૂણે-ખૂણે પાણી પહોંચાડવામાં આવશે…
શહેરના ખ્યાતનામ આર.જે. હલચલ બોય સુજલે યે દિલ હૈ મુશ્કેલીના કવર વર્ઝન સોંગ સાથે યુટયુબ ઉપર ધૂમ મચાવી છે. આ તકે ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે આવેલાહલચલ બોય…
જિલ્લાના ૧૪૦૦ બુથમાં સહાયક વિસ્તારક તરીકે સોશિયલ મીડિયા ટીમની પ્રશંસનીય કામગીરી: મુખ્યમંત્રી, પ્રદેશ ભાજપ અને જિલ્લા ભાજપની ટીમે પાઠવ્યા અભિનંદન રાજકોટ જીલ્લા ભાજપ આઈ.ટી. અને સોશિયલ…
ગૌ પ્રેમી હીઝ હાઈનેશ વિજયરાજસિંહ ઓફ ભાવનગર, દરબાર સાહેબ રઘુવીરસિંહજી (ભાડવા), યુવરાજ માંધાતાસિંહજી અને ટિકકારાજા જયદિપસિંહજી ઓફ રાજકોટ, નરેન્દ્રસિંહજી જાડેજા (સિધ્ધેશ્ર્વર ગૌશાળા), પ્રદિપતસિંહજી રાઓલ (લાખણકા)નું સવિશેષ…
કોગ્રેસ પ્રજાનો વિશ્ર્વાસ કેળવી ન શકી : ભારતીય જનતા પક્ષનાં સ્થિર શાસનમાં વિકાસ કાર્યો ઝડપી થશે ગઇકાલે મળેલી મોરબી નગર પાલિકાની સામન્ય સભામાં ભાજપને જાદુઇ બહુમતી…
જાંબુડીયા,પાનેલી, ગીડચ સહિતના સાત ગામને નર્મદાના નીર મળશે મોરબી તાલુના જાંબુડીયા,પાનેલી,ગિડચ સહીત ના સાત ગામોને સૌની યોજના થાકી નર્મદાના નીર આપવા સરકારે સૈધાંતિક મંજૂરી આપતા આ…
રાજકોટમાં ‘ભુદેવ ટાઇમ્સ’ મેગેઝીનનું મુખ્યમંત્રીના હસ્તે લોન્ચિંગ રાજકોટ ખાતે ભૂદેવ સેવા સમિતિ દ્વારા શરૂ કરવામાં આવેલા ભૂદેવ ટાઇમ્સ મેગેઝિનનું રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ ‚પાણી દ્વારા લોન્ચિંગ કરવામાં…