૨૮ ટકાના સ્લેબમાં નાના ઉધોગોનો વિકાસ ‚રુંધાય જવાની ભીતિ: સૌથી વધુ વેપારીઓએ હાજર રહી જિલ્લા કલેકટરને આવેદન પાઠવ્યું જીએસટીને લઈને વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.…
rajkot
હોસ્પિટલ ચોક પાસે લીફટની સુવિધા સો ચાર માળનું રેનબસેરા બનાવવા ‚રૂ.૨.૨૯ કરોડનો ખર્ચ મંજૂર કરતી સ્ટેન્ડિંગ સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ નિરાધાર લોકો રાતવાસો કરી શકે તે…
આજથી રવિવાર સુધી ત્રિદિવસીય ગોલ્ડ એન્ડ ડાયમંડ જવેલરી શો તમારું મન ન મોહી લે તો જ નવાઈ!: આનંદ શાહનું અનેરુ આયોજન માનુનીઓ પોતાની સુંદરતા અને દેખાવ…
ચોટીલા (૧.૯૭ કરોડ), મોરબી (૧.૨૪ કરોડ), ધ્રાંગધ્રા (૩.૦૯ કરોડ), ગોંડલ (૪.૬૦ કરોડ) એસ.ટી ડેપોની શે કાયાપલટ રાજકોટ એસ.ટી.ડિવિઝન હેઠળ આવતા ચાર ડેપોને આવતા એક વર્ષમાં ‚રૂ.૧૦.૯૦…
મ્યુનિ. ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરીની અધ્યક્ષતામાં સૌરાષ્ટ્ર-કચ્છની તમામ નગરપાલિકાઓના પ્રમુખ અને ચિફ ઓફિસરોનો વર્કશોપ યોજાયો વર્ષ ૨૦૧૭-૧૮માં ૧૪માં નાણાપંચની પરફોર્મન્સ ગ્રાન્ટ તૈયાર કરવા માટે આજે…
દવાની અછત સર્જાવાની સંભાવનાને પગલે દર્દીઓને વિકલ્પમાં વધુ દવા રાખવા સુચન: જીએસટી બાબતે જાગૃતતાસભર કાર્યક્રમો યોજવા માટે વેપારીઓની માગ સેક્રેટરી ઓફ રાજકોટ કેમિસ્ટ કાઉન્સર્લિંગ અને હોલસેલ…
સ્ટોક કલીયરન્સનો ધમધમાટ: જીએસટીના કારણે વેપારીઓમાં મુંઝવણ, નુકસાની જવાની ભીતિ જીએસટીના કારણે ઉધોગ જગતમાં મોટાપાયે ફેરફારો થવાના હોવાથી તમામ ક્ષેત્રના વેપારીઓ સ્ટોક કલીયરન્સ કરી રહ્યા છે.…
રાજકોટ શહેરની પાણીની સમસ્યા હવે નહિ સતાવે.મચ્છુથી નર્મદા નીર ત્રંબા માટે રવાના થઈ ગયા છે.ગુરુવાર વહેલી સવરે પુરતા ફોર્સથી પાણીનો જથ્થો આગળ વધી રહ્યો છે.…
યુવાનને જાહેરમાં સરભરા, રોડ શો અને જ્ઞાતિ વિશે અપમાન જનક શબ્દો વાપરવા બદલ પીએસઆઇને સસ્પેન્ડ કરવાની માંગ બગસરા મુકામે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સદતર નિષ્ફળ ગઇ…
૧૪૪ની કલમનો ભંગ થતા કોંગી કાર્યકરો અને પોલીસ વચ્ચે ચકમક પ્રવર્તમાન કેન્દ્ર રાજ્ય સરકારની ખેડૂત વિરોધી નીતિ અને પાટીદાર દમન તથા તેમજ પ્રજાના પ્રશ્નો પ્રત્યે ધ્યાન…