કોઠારીયા સોલ્વન્ટમાં ચારેય તરફ ચાર-ચાર ફૂટ ઉંડા ખાડાનું સામ્રાજય જોવા મળી રહ્યું છે. દોઢ મહિના પહેલા કોઈ કારણોસર ખોદવામાં આવેલા આ ખાડા ચોમાસા દરમિયાન જોખમી બની…
rajkot
જિલ્લા ભાજપ મહિલા મોરચાની બેઠકમાં પ્રદેશ અધ્યક્ષ ડો.જયોતિબેન પંડયા, ઉપાધ્યક્ષ જશુમતીબેન કોરાટ અને રસીલાબેન સોજીત્રાએ આપ્યું કાર્યક્રમ અંગેનું માર્ગદર્શન: મોદીને સત્કારવા ૨૫ હજાર મહિલાઓ ઉપસ્થિત રહેશે…
૧૦૦ સ્ળોએ ૪૮૭ સીસીટીવી કેમેરા મુકાશે બીએસએનએલના બેન્ડ વી કનેકશન લેવાશે શેફ એન્ડ સિકયોર ગુજરાત પ્રોજેકટ અંતર્ગત શહેરમાં પ્રમ તબક્કે ૧૦૦ સ્ળોએ ૪૮૭ સીસીટીવી કેમેરા લગાવવા…
સોમવારથી શહેરમાં વન ડે વન વોર્ડ સફાઇ ઝુંબેશ વન ડે ટુ વોર્ડ સફાઈ ઝુંબેશ તથા આજી શુદ્ધિકરણ અંતર્ગત આજી નદી સ્વચ્છતા અભિયાન માટે સ્ટેન્ડિંગ કમીટીના ચેરમેન…
૨૭૦ એમએલડીની જરૂરીયાત સામે આજે માત્ર ૨૩૫ એમએલડી જ નર્મદાનું પાણી મળ્યું રેલનગર સહિતના વિસ્તારોમાં ચાર કલાક વિતરણ મોડુ: ધીમા ફોર્સની ફરિયાદોનો ધોધ માળિયા અને ધ્રાંગધ્રા…
દબાણ અને પાણી પ્રશ્ર્ને નગરસેવકો અધિકારીને ભીંસમાં લે તેવા એંધાણ: અધિકારીઓ અને કોર્પોરેટરોને પણ આઈકાર્ડ હશે તો જ બોર્ડમાં એન્ટ્રી અપાશે રાજકોટ મહાનગરપાલિકામાં આવતીકાલે સવારે ૧૧:૦૦…
૨૮ ટકાના સ્લેબમાં નાના ઉધોગોનો વિકાસ ‚રુંધાય જવાની ભીતિ: સૌથી વધુ વેપારીઓએ હાજર રહી જિલ્લા કલેકટરને આવેદન પાઠવ્યું જીએસટીને લઈને વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.…
હોસ્પિટલ ચોક પાસે લીફટની સુવિધા સો ચાર માળનું રેનબસેરા બનાવવા ‚રૂ.૨.૨૯ કરોડનો ખર્ચ મંજૂર કરતી સ્ટેન્ડિંગ સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ નિરાધાર લોકો રાતવાસો કરી શકે તે…
આજથી રવિવાર સુધી ત્રિદિવસીય ગોલ્ડ એન્ડ ડાયમંડ જવેલરી શો તમારું મન ન મોહી લે તો જ નવાઈ!: આનંદ શાહનું અનેરુ આયોજન માનુનીઓ પોતાની સુંદરતા અને દેખાવ…
ચોટીલા (૧.૯૭ કરોડ), મોરબી (૧.૨૪ કરોડ), ધ્રાંગધ્રા (૩.૦૯ કરોડ), ગોંડલ (૪.૬૦ કરોડ) એસ.ટી ડેપોની શે કાયાપલટ રાજકોટ એસ.ટી.ડિવિઝન હેઠળ આવતા ચાર ડેપોને આવતા એક વર્ષમાં ‚રૂ.૧૦.૯૦…