બાલા હનુમાનજી મંદિર ગોંડલ દ્વારા સંચાલીત સત્યયુગ સંસ્થાપન અદ્યાત્મ અખંડ ધૂન મંડળ દ્વારા પ્રલયાત્મક વિપતિઓનાં નિવારણ માટે તથા ગૌમાતા સહિતના મૂકપ્રાણીઓની રક્ષા માટે બ્રહ્મમંત્રની અખંડધૂનનું આયોજન…
rajkot
કોમવાદી તત્વોએ સરકારી અધિકારીઓની સાથે મળી પ્રવેશ દ્વાર બંધ કરતા મુસ્લિમ સમાજની કલેકટર તથા પોલીસ કમિશનરને રજુઆત: ૧૦ દિવસમાં યોગ્ય કાર્યવાહી નહીં થાય તો જિલ્લાભરના મુસ્લિમો…
ભૌતિક વિજ્ઞાન ભવનની વિદ્યાર્થીની બ્રિન્દા વ્યાસ યુ.કે.ની ઓકસફોર્ડ યુનિવર્સિટીમાં રિસર્ચ માટે પસંદગી: યુવા સંશોધક મલય ઉદેશી સંશોધન માટે ફ્રાંસ જશે રાજયની એકમાત્ર ‘એ’ ગ્રેડ યુનિવર્સિટી તેના…
કોર્પોરેશનના હોલ ખાતે રિહર્સલ: વડાપ્રધાન અને રાજકોટ માટે ખાસ દુહાનું સર્જન વડાપ્રધાન મોદી રાજકોટનાં આંગણે પધારશે ત્યારે સમગ્ર તુરી બારોટ સમાજ તેમના દુહા, છંદ અને પરંપરાગત…
નર્મદા નીરના વધામણાના લોકોત્સવ અંતર્ગત મહાનગરપાલિકાનું આયોજન: ‘અબતક’ની મુલાકાતમાં અપાઈ વિગતો આજી ડેમ ખાતે નર્મના નિરના વધામણાના લોકોત્સવ અંતર્ગત રાજકોટ મહાનગરપાલીકા દ્વારા આજે રાત્રે મવડી ચોક…
રૂપાણી સરકારના ‘જન જનને અન્ન’ના સુત્રો સાથે અન્નપુર્ણા યોજના કરવાની જાહેરાત કરી હતી. તેના પ્રથમ તબક્કામાં રાજકોટ નો સમાવેશ થતો જોવા મળે છે.શહેરના મવડી રોડ પર…
નૈઋત્યનું ચોમાસુ ફરી સક્રિય થઈ રહ્યું છે: ત્રણ દિવસ છૂટાછવાયા વિસ્તારોમાં ઝાપટાથી માંડી હળવા વરસાદની આગાહી ચાતક નયને વરસાદની રાહ જોઈ રહેલા જગતાત માટે સારા સમાચાર…
વોર્ડ પ્રભારી, પ્રમુખો, મહામંત્રી અને નગરસેવકોને ચૂંટણીની માફક ચાર દિવસ ડોર-ટુ-ડોર લોક સંપર્ક કરવા સુચના: ૧૧ લાખ પત્રીકા અને સ્ટીકરનું વિતરણ વડાપ્રધાન બન્યા બાદ સવા ત્રણ…
કાળીપાટ ડેમ ઓવરફલો યા બાદ નર્મદાના નીર આજીના સ્ત્રાવ વિસ્તારમાં પહોંચ્યો: ૨૯મી પહેલા ડેમ ૨૦ ટકા ભરી દેવાશે: શહેરીજનો ડેમ સાઇટપર ઉમટ્યા મચ્છુ-૧ ડેમમાંી છોડાયેલું નર્મદાનું…
વિશ્વભરમાં આજે યોગ દિવસની ઉજવણી થઈ રહી છે. ત્યારે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર ગુજરાતના લોકો પણ આજે વહેલી સવારથી યોગમાં જોડાયા હતા બાળકોથી લઈ યુવાનો વડીલો પણ…