નર્મદા નીરના વધામણા લોકોત્સવ અંતર્ગત રાજકોટ મહાનગરપાલીકા દ્વારા ગાંધીગ્રામ રામાપીર ચોકડી ખાતે આયોજીત ઉર્વશીબેન રાદીડીયા, માયાભાઇ આહીર અને ધી‚ભાઇ સરવૈયાનો લોકડાયરો હજારો શહેરીજનોએ મન મુકીને માણ્યો…
rajkot
સિઝન્સ હોટેલ ખાતે આવતીકાલ સુધી ચાલનાર એકિઝબીશનનેમળ્યો બહોળોઆવકાર: મનમોહક ડિઝાઈનમાં અવનવીઆઈટમોની ખરીદી સિઝન્સ હોટલ ખાતે જવેલરી અને ગાર્મેન્ટસના ગેહેના એકિઝબીશનને શાનદાર પ્રતિસાદ મળી રહ્યો છે. ગેહેના…
મીઠા ઉદ્યોગ અને ચેમ્બર ઓફ કોમર્સના હોદેદારો પણ મિટિંગમાં હાજર રહ્યા ગઈકાલે મોરબી સિરામિક એસો.,સેમ્બરઑ કોમર્સ અને મીઠા ઉદ્યોગના હોદેદારો ઉધોગ કમિશ્નર મમતા વર્માની મળ્યા હતા…
અષાઢીબીજની શોભાયાત્રા સમયે રેન્જ આઇજી મોરબીમાં ઉપસ્થિત રહેશે સમગ્ર સૌરાષ્ટ્ર-ગુજરાતના ભરવાડ રબારી સમાજ જ્યાં ઉપસ્થિત રહે છે તેવી મચ્છુ માતાજી ની શોભાયાત્રા રૂટ પર ગઈકાલે મોરબીના…
કર્મચારીઓની માંગણી વાટા ઘાટ થી ઉકેલી અચોક્કસ મુદતની હડતાલ ટાળવા રજૂઆત મોરબી સહીત સમગ્ર ગુજરાત રાજ્યની ૧૬૨ નગરપાલિકામાં હાલ આંદોલનનો માહોલ જોવા મળી રહ્યો છે અને…
૫૦ વર્ષમાં જંગલખાતું એક પણ વૃક્ષ ઉછેરી ન શક્યાનો આરોપ: આ જમીન પશુધનના ચરિયાણ માટે પરત આપવા માંગ સરકાર દ્વારા ગામડે-ગામડે રક્ષિત જંગલ બનાવવા જંગલ ખાતા…
આજી ડેમ ખાતે નર્મદા નીરના વધામણાંના લોકોત્સવ અંતર્ગત મવડી ચોકે ખ્યાતનામ કલાકાર કીર્તીદાન ગઢવી અને ધી‚ભાઇ સરવૈયાનો લોકડાયરો યોજાયો હતો. આ કાર્યક્રમને માણવા હજારોની સંખ્યામાં શહેરીજનો…
સૌની યોજના અંતર્ગત રાજકોટવાસીઓને અતિપ્રિય એવા આજી ડેમને નર્મદા નીરથી ભરી દેવાના શુકનવંતા કામનું લોકાર્પણ કરવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આગામી ૨૯મી જૂનના રોજ રાજકોટના આંગણે પધારી…
સિઝન્સ હોટેલ ખાતે ચાલનાર એક્ઝિબિશનમાં ઘરેણાની ખરીદી માટે મળી રહેશે કલાસીક ડિઝાઇન: વેડીંગ કલેકશનમાં અવનવી આઇટમો મન મોહશે કુરદતની સૌથી ખુબસુરત રચના સ્ત્રીની ખુબસુરતીને ચાર ચાંદ…
વોર્ડ ઓફિસર, એસઆઈ અને એસએસઆઈને બાવડા પકડી કોન્ફરન્સ રૂમમાંથી બહાર કાઢી વોર્ડમાં તગડયા: ડીએમસી અરૂણ મહેશ બાબુ અવાચક વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આગામી ૨૯મી જુનના રોજ રાજકોટની…