૮ કલાકમાં ૭૫૦ વિકલાંગોને કેલીપર્સ ફિટીંગ: એક જ સ્થળે સૌથી વધુ સાધન સહાયનું વિતરણ કરતાં વડાપ્રધાન આજે રાજકોટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્િિતમાં દિવ્યાંગોને સાધન-સહાય વિતરણનો કાર્યક્રમ…
rajkot
વિકાસકામો માટે સરકારે રૂ.૫૫૦ કરોડ ફાળવ્યા વડાપ્રધાન મોદીનું હોમ ટાઉન વડનગર પણ નવા ‚પસંગ સર્જી રહ્યું છે. સરકારે વડનગરના વિકાસ કામો માટે રૂ૫૫૦ કરોડ ફાળવ્યા છે.…
રાજકોટની પાણીની સમસ્યાને કાયમી દેશવટો આપતી ત્રણ મહત્વકાંક્ષી યોજનાઓનું લોકાર્પણ કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી: હેકેોન-૨૦૧૭નું લોન્ચીંગ ૨૦૧૨માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્વે રાજકોટમાં હેમુ ગઢવી હોલ ખાતે…
આજી ડેમી એરપોર્ટ સુધી ૧૦ કિ.મી.નો ભવ્ય રોડ-શોમાં વિવિધ સમાજ અને સંસઓ દ્વારા વડાપ્રધાનનું રજવાડી સ્વાગત કરાશે: મોદી રાજકોટવાસીઓનું અભિવાદન જીલશે: સાધુ-સંતો વડાપ્રધાનને આશિર્વાદ આપશે: રાજકોટ…
ટ્રાન્સપોર્ટ ભાડામાં તોળાતો ભાવ વધારો, બિલીંગમાં ધંધાને કારણે ઓવર લોડીંગ બંધ થવાથી ટ્રાન્સપોરોને મોટો ફટકો આગામી તા.૧ લી જુલાઇથી જી.એસ.ટી. અમલમાં આવી રહ્યો હોવાથી મોરબી સહીત…
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સાથે રોડ-શોમાં જોડાશે: ૧૦,૦૦૦થી વધુ બાઈક રોડ શોમાં જોડાશે રાજકોટમાં આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આજીડેમ ખાતે નર્મદાના નીરના વધામણા…
મનમોહક મોદી: વડાપ્રધાનના આગમનની પૂર્વસંધ્યાએ અડધુ રાજકોટ રસ્તા પર પી.એમ. નરેન્દ્રભાઈ મોદીના કાર્યક્રમના રિહર્સલમાં પણ રંગીલા રાજકોટવાસીઓ રસ્તા પર ઉતર્યા રેસકોર્સ રીંગ રોડ પર હજારો લોકોનો…
રોડ-શોના ૧૦ કિ.મી.ના રૂટ પર જડબેસલાક સુરક્ષા-વ્યવસ: ૩૦૦ અધિકારીઓને શિરે જવાબદારી લાઈવ ટેલીકાસ્ટ માટે ૪૦ કેમેરા ગોઠવાયા: ૪ એજન્સીઓને વ્યવસની કામગીરી સોંપાઈ રાજકોટની મુલાકાત દરમિયાન આજે…
ગુજરાતની ધરતી પર નરેન્દ્રભાઈ મોદીને ઉમળકાભેર આવકાર: બપોરે ૪ કલાકે રાજકોટમાં આગમન: દિવ્યાંગોને સાધન-સહાય વિતરણ, આજીમાં નર્મદા નીરના વધામણા, ન્યારીની હાઈટ વધારવા અને એકસપ્રેસ ફિડર લાઈનના…
નરેન્દ્રમોદી રાજકોટ આવીરાહ્ય છે ત્યારે શહેરનો પટેલવાડી,ભાવનગર રોડ ,વિજયભાઈ રૂપાણી અને મોદીની ચાઈ પે ચર્ચા ,હોસ્પિટલ ચોકમાં આવેલ મોદીનું સ્ટેચ્યુ આકર્ષણનું કેંદ્ર બન્યું છે. આ સ્ટેચ્યુની…