rajkot

rajkot | vijay rupani

૧૦૮ જૈન સંસ્થાઓ મળની જીવદયા પ્રેમી મુખ્યમંત્રી અને નવ દીક્ષાર્થીઓને ભાવભીના સન્માન કરશે: ગુજરાતમાં ૧૦૮ જલમંદીર સ્થાપના એ.વાય.એસ.જી.ના રેકોર્ડ બ્રેક પ્રોજેકટનું મુખ્યમંત્રી દ્વારા ઉદ્ધાટન કરાશે જીવમાત્ર…

rajkot | gst | big bazar

બિગબજારમાં ર થી રર ટકા ડિસ્કાઉન્ટ તથા ૧૦૦૦ની ખરીદી પર ૩૦૦ બાદ મેળવવા ગ્રાહકોની ભીડ ટ્રાફિક ક્ધટ્રોલની વ્યવસ્થાનો અભાવ દેશભરના બીગ બજારના સ્ટોર્સ દ્વારા જીએસટીને લઈ…

rajkot | monsoon

ટંકારામાં સવારે ૨ કલાકમાં અઢી ઈંચ ખાબકયો: રાજકોટ, જામનગર, જૂનાગઢ, સુરેન્દ્રનગર અને અમરેલી જિલ્લામાં સવારી વરસાદ ચાલુ: ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી અરબી સમુદ્રમાં અપરએર સાયકલોનિક…

dhoraji | rajkot

શહેરમાં ઠેર ઠેર ભયાનક ખાડા, ચેતવણીના બોર્ડને આડશ નહી રખાતા પ્રજા પર ખતરો ધોરાજી તંત્ર અને કોન્ટ્રેકટરો ની ગાફેલીયત શહેર માં અનેક રોડ રસ્તા પર ભયાનક…

rajkot

  વરસાદી સીઝન શરૂ થતાજ લોકોમાં રેઈનકોટ છત્રીની ખરીદી શરૂ થતી જોવા મળે છે.ત્યારે આ વખતે શહેરના આનંદવિલા ચોક ખાતે નાનેરથી લઈ મોટેરા ને પસંદ પડે…

rajkot

રાજકોટ શહેરના મોટાભાગના વિસ્તારોમાં મેઘરાજાએ ગુરુવારથી શુક્રવાર સાંજ સુધીમાં મન મુકીને વરસ્યો હતો.રાજકોટમાં મેઘરાજા ગત વર્ષની જેમ જ ઝોન વાઈઝ ખુબજ સારો વરસાદ પડયો છે.છેલ્લા 24…

rajkot

ગુજરાત રાજયની શાસનધુરા સંભાળ્યાના ખુબ જ ટૂંકાગાળામાં પ્રજાકીય સુખ-સુવિધામાં ઉત્તરોત્તરવધારો કરતાં અનેકવિધ નિર્ણયો લઇને સીમાચિહનો સ્થાપિત કરનાર માન.મુખ્યમંત્રી વિજયભાઇ ‚પાણી ખરા અર્થમાં પાણીદાર પથપ્રદર્શક પુરવાર થયા…

rajkot

રાજસ્થાન, મહારાષ્ટ્ર અને જયપુર સહિતના રાજયોમાંથી મંગાવવામાં આવે છે ચોમાસુ શ‚ થઈ ગયું છે પરંતુ શાકભાજીમાં અત્યારે દુધી, કારેલા, રીંગણા, ઘીસોડા, મરચા, ભીંડા, ટમેટા, કોબી, ગુવાર,…

rajkot

રાજકોટના આશિર્વાદ હોલ ખાતે ઇન્ડિયા ઇન્ટરનેશનલ  ટ્રાવેલ એકિઝબિશનનું આયોજન આજથી ર જુલાઇ સુધી ત્રણ દિવસ માટે કરવામાં આવ્યું છે. આ એકિઝબીશન સવારે ૧૧ થી રાત્રે ૮…

rajkot

વડાપ્રધાનનો રોડ-શો પૂર્ણ તા જ તંત્ર ફરી કામગીરીમાં જોતરાયું: સર્કલો પરી પણ બપોરબાદ રોશની હટાવી દેવાશે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સૌની યોજનાના લોકાર્પણ સહિતના કાર્યક્રમમાં હાજરી આપવા…