rajkot

rajkot

રાજકોટમાં રાજપૂત કરણી સેનાએ તપાસની માંગ સાથે પાઠવ્યું આવેદન રાજસનના ચુરું વિસ્તારમાં આવેલા માલસર ગામે ગત તા.૨૪/૬ના રોજ આનંદપાલસિંહ નામના રાજપૂત યુવાનનું એન્કાઉન્ટર યું હતુ. આ…

rajkot | aaji dem | sauni yojna

સૌની યોજના અંતર્ગત આજી ડેમ ૧૧ ઈંચ ભરાઈ ગયો છે. ત્યારે રાજકોટવાસીઓમાં એક અલગ જ આનંદ જોવા મળી રહ્યો છે. રવિવારે રાજકોટવાસીઓ મોટી સંખ્યામાં આજીડેમ જોવા…

rajkot

૨૯મી જુલાઈએ સતત ૨૪ કલાક સુધી ચાલનાર સ્માર્ટ સિટી રાજકોટ હેકેોન-૨૦૧૭ ઇવેન્ટનું નોલેજ પાર્ટનર દર્શન એન્જી. કોલેજ ખાતે આયોજન: હેકેોન માટે ૮૦થી ૯૦ ટીમો પસંદ કરાશે…

rajkot

કરોડો ‚પિયાની મિલકત વ્યાજમાં ગુમાવતા ૨૩ દિવસ પૂર્વે ઝેરી દવા ગટગટાવી‘તી: વ્યાજખોરોની ધરપકડ ન કરે ત્યાં સુધી લાશ સ્વીકારવાનો ઈનકાર: ૮૫ ખેડૂતોએ મૃતક વિરુધ્ધ પોલીસમાં કરી…

rajkot

જીએસટીના વિરોધમાં ત્રણ દિવસથી બંધ રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરના માર્કેટીંગ યાર્ડને ફરી ધમધમતા કરવા પ્રયાસ: કાલે સી.એ. સાથે બેઠક રાજકોટ સહિત સૌરાષ્ટ્રના તમામ માર્કેટીંગ યાર્ડ જીએસટીના વિરોધમાં…

rajkot

ઇન્ડિયા ઇન્ટરનેશનલ ટ્રાવેલ એક્ઝિબિશનને મળ્યો રાજકોટવાસીઓનો બહોળો પ્રતિસાદ રાજકોટના આશિર્વાદ હોલ ખાતે ત્રિ-દિવસીય ઇન્ડિયા ઇન્ટરનેશનલ ટ્રાવેલ એકિઝબિશનના આખરી દિવસે અબતક દ્વારા વેન્ચ્યુરી એર કનેકનટ કંપની, નેપાળના…

rajkot

સંતો-મહંતોની ઉપસ્થિતિમાં ધર્મોલ્લાસ વચ્ચે સામૈયું: હરિભકતો ઉમટયા માધાપર ચોકડી ખાતેના એસએમવીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા ગુરુપૂર્ણિમાને લઈને ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ તકે સામૈયામાં સંતો-મહંતોની ઉપસ્થિતિમાં…

rajkot

‘અબતક’ સાથેની ‘ચાય પે ચર્ચા’માં યોગ, હિલિંગ અને અદ્યાત્મ જેવા વિષયોની નિષ્ણાંત સાથે રસપ્રદ છણાવટ: ગેરસમજણ દુર થવા બાદ સ્વીકાર શકય પહેલાના જમાનામાં ઋષિમુનીઓ દ્વારા કોઇપણ…

rajkot

દેશના લગભગ હજાર જીલ્લાઓની આરટીઓ કચેરીમાં નવા સોફ્ટવેર અપડેટ કરવાની યોજના અતર્ગત રાજકોટની આરટીઓમાં 10 થી  18 જુલાઈ સુધી માત્ર લાઈસન્સને લગતી કામગીરી સિવાય તમામ કામ…

vijay rupani | rajkot | gujarat

પાલિતાણાને અહિંસા નગરી તરીકે જાહેર કરી છે: રૂપાણી રાષ્ટ્રસંત પૂજય ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબના સાંનિઘ્યે ૧૦૮ થી વધુ સંઘો અને સંસ્થાઓએ કર્યુ ગુજરાતના મુખ્યમંત્રીનું ઐતિહાસિક સન્માનવિજયભાઇ…