ટેન્ડરમાં ૩ એજન્સીઓએ ભાગ લીધો: જે.પી.ઈન્ફ્રાસ્ટ્રકચરે સૌથી ઉંચા રૂ.૯૧.૯૧ કરોડના પ્રિમીયમની ઓફર કરી: આખરી નિર્ણય પીપીપી કમિટી કરશે શહેરના પોશ વિસ્તાર એવા અમીન માર્ગ મેઈન રોડ…
rajkot
બે દિવસમાં ખાડાઓ નહીં બુરાય તો મુખ્યમંત્રી અને મેયરના ઘર પાસે ખાડાઓ ખોદવાની કોંગ્રેસની ચીમકી વડાપ્રધાન બન્યા બાદ પ્રથમ વખત ૨૯મી જુને રાજકોટ પધારેલા નરેન્દ્રભાઈ મોદીને…
સામાન્ય વરસાદમાં પણ શહેરના રાજમાર્ગો પણ પર વરસાદી પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે. ભારે વરસાદમાં રાજમાર્ગો પર જાણે નદીઓ વહેતી હોય તેવો માહોલ જોવા મળે છે.…
સમગ્ર શહેરને આવરી લેતા એટલે કે ‘પાન સિટી સ્માર્ટ સોલ્યુશન પ્રોજેક્ટસ’ માટે કોર ટીમની રચના: ઇન્ટિગ્રેટેડ સી.સી.ટી.વી. પ્રોજેક્ટની કામગીરીનો પ્રારંભ ભારત સરકારના “સ્માર્ટ સિટી મિશન”માં પસંદગી…
એ-ગ્રેડ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું ઈન્ફ્રાસ્ટ્રકચર: અનેક વિભાગોના બિલ્ડીંગોમાં છત પરથી પાણી ટપકતું હોવાની ફરિયાદો: યુનિવર્સિટીના અનેક બિલ્ડીંગો જર્જરિત એ-ગ્રેડ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષા પધ્ધતિની ફરિયાદો ઉઠયા બાદ હવે…
હેમુગઢવી હોલ ખાતે સુરક્ષા સેતુ સોસાયટી અને સંસ્કૃતિના સંયુકત ઉપક્રમે યોજાયેલ ‘નગમે સુહાને, નયે પુરાને’ કાર્યક્રમને નગરજનોએ મન ભરીને માણ્યો હતો. કાર્યક્રમમાં ચૈતન્ય અંજારિયા, સારંગી મહેતા…
જયોતિબેન માયાણી નામની ૪૫ વર્ષની મહિલાને ડો. માત્રાવડિયાની ટીમ ઊઈખઘ દ્વારા મળ્યુ નવજીવન રાજકોટની સ્ટર્લિંગ હોસ્પિટલના તબીબોનાં જ્ઞાન અને આધુનિક વિજ્ઞાનની શોધ ઊઈખઘ મશીનના સુભગ સમન્વય…
સદ્ભાવના વૃદ્ધાશ્રમનું વૃક્ષારોપણ અભિયાન: પર્યાવરણ પ્રેમીઓ ‘અબતક’ની મુલાકાતે વૃક્ષોને રક્ષણ આપવા માટે તેને કંટાળી વાળ કે પીંજરાની ખૂબ જ જર હોય, તેવા સંજોગોમાં રાજકોટની હદમાં લોખંડના…
બોર્ડ મિટીંગના એજન્ડામાં ચાલતી લાલીયાવાળી: ગરીબ દર્દીઓના નામે સરકાર પાસેથી ટોકન ભાવે જમીન અને દાતાઓ પાસેથી ફંડ એકઠું કરી જ‚રીયાતમંદ દર્દીઓ જ સારવારી વંચિત!: બોર્ડ મિટીંગમાં…
રાજકોટના 150 ફુટ રીંગ રોડ જોખમી બન્યો છે.ગઈકાલે માત્ર છકલાકમાં જ બે અલગ અલગ અકસ્માત થયા હતા અને તેમાં બે લોકોના ભોગ લેવાયા હતા.આજ ની વાત…