સુપ્રીમ કોર્ટે ગુજરાતમાં વીવીપીએટી મશીનના ઉપયોગ કરવાની તૈયારી ન હોવા અંગે ચૂંટણીપંચને રિપોર્ટ આપવા કહ્યું. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બેલેટ પેપર અથવા તો EVM મશીન સાથે VVPAT…
rajkot
૬૦૪૨૫ વિદ્યાર્થીઓની યાદી જાહેર… સેન્ટ્રલ બોર્ડ દ્વારા લેવાયેલી નીટ ની સીડી આખરે મેડિકલ પ્રવેશ સમિતિને આપી દેવામાં આવી છે. જેના આધારે પ્રવેશ સમિતિ દ્વારા નીટ ની…
સી.એ. કલ્પેશ દોશી, બ્રિજેન મહેતા અને રાજીવ દોશીએ પ્રશ્ર્નમંચમાં વેપારીઓના પ્રશ્ર્નોનું નિરાકરણ કર્યું જીએસટી કાયદાની અમલવારીથી વેપારીઓનો ઉદભવતા પ્રશ્ર્નો તેમજ મુંઝવણનું નિરાકરણ લાવવા રાજકોટ ગ્રેટર ચેમ્બર…
સ્પા માટે માન્યતા કયાં વિભાગમાંથી મેળવવી તેનો હજુ કોઇ માહિતી નથી: સ્પા ધારકોએ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત: વિવિધ પ્રશ્ર્નો અંગે ચર્ચા-વિચારણા કરી: અબતકના મેનેજીંગ તંત્રી સતિષભાઈ મહેતાના…
રાજકોટ ગૂ‚પ્રસાદ ચોક ખાતે આવેલ શ્રીરામ ટેલી વર્લ્ડનું બીજી બ્રાન્ચનું ધમાકેદાર ઉદઘાટન થયુંં હતુ આજરોજ શ્રી રામ ટેલીવર્લ્ડના માલીક ‚ષીભાઈ વ્યાસ દ્વારા મોબાઈલ શો ‚મનું ઉદઘાટન…
મેયર ડો. જૈમનભાઇ ઉપાઘ્યાયના હસ્તે ટુર્નામેન્ટનું ઉદ્ધાટન: અંડર ૧૪માં ૧૬ ટીમ, વેટરન્સમાં ૬ ટીમ અને સિનિયર સિટીઝનમાં ર૪ ટીમોએ ભાગ લીધો લાયન બોય ગ્રુપ દ્વારા આયોજીત…
ગાયનેકોલોજીસ્ટ, ઓર્થોપેડીક, સ્કીન, ચાઇલ્ડ, ઇએનટી, ડેન્ટલ સહિત વિવિધ ક્ષેત્રના નિષ્ણાતો દ્વારા પરિક્ષણ આગામી તા.૧૬ ને રવિવારના રોજ સવારે ૮.૩૦ થી ૧.૩૦ વાગ્યા સુધી સુરક્ષા સેતુ સોસાયટી…
અનેક દાતાઓ તરફથી કાયમી મદદની જાહેરાત કરાઇ બજરંગ મિત્ર મંડળ ટ્રસ્ટ દ્વારા તાજેતરમાં જરુરીયાતમંદ ૧૧૬ જેટલા લોકોની કાચી ખીચડી તેમજ એા એક લીટર સીંગતેલનું વિતરણ કરાયું…
ખેડૂતો ખેતરે જઈ શકતા ન હોવાથી બહારથી શાક આવતા ભાવમાં ઉછાળો સ્થાનિક ખેતરમાંથી આવતા શાકભાજીની આવક ૨૫ ટકા જ છે. મોટાભાગનાં શાકભાજી બહારથી આવે છે. જયારે…
બેડી માર્કેટિંગ યાર્ડ ખાતે સૌરાષ્ટ્રભરના માર્કેટીંગ યાર્ડના હોદ્દેદારોની બેઠક મળી: પ્રશ્ર્નો હલ કરવા ડેપ્યુટી કમિશનરે બાંહેધરી આપી હાલ ઘણા સમયથી જીએસટીનો વિરોધ લોકો કરી રહ્યા છે…