રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સની સતત રજૂઆતોનાં પરિણામે લેવાયો લોકલક્ષી નિર્ણય રાજકોટ ચેમ્બર તથા સૌરાષ્ટ્રના રેલવેને લગતા પ્રશ્ર્નો અંગે સતત જાગૃત રહીને તે વિષે અવાર નવારક નિયમિત…
rajkot
ઈન્દિરા સર્કલ ખાતે યોજાનાર દશ દિવસીય કેમ્પમાં ૭૦ પ્રકારનાં ૫૧ હજાર રોપાઓનું વિતરણ કરવાનો લક્ષ્યાંક:‘અબતક’ની શુભેચ્છા મુલાકાત દરમિયાન આપી માહિતી ગ્રીન ફિલ્ડ ટ્રસ્ટ દ્વારા અવિરત ૧૧માં…
રાજકોટના યુવાનોને શરીર સૌષ્ઠવ બનાવવા જિમ્નેશિયમ અને દંગલ ફેઈમ અખાડાની ફેસેલીટી પૂરી પાડતા ‘મસલ્સ એન્ડ ફીટનેસજીમ’નો શાનદાર પ્રારંભ રાજકોટના લોકો ખાવાપીવાના ભલે શોખીન હોય ફીટનેસ માટે…
જીવન જયોત કલબ અને કુમકુમ વેલનેસનું સંયુકત આયોજન જીવન જયોત કલબ અને કુમકુમ વેલનેસ દ્વારા ટ્રેડીશનલ દુલ્હન સેમિનારનું તા.૧૬ને રવિવારના રોજ વિરાણી ચોક, નાગર બોર્ડીંગ ખાતે…
૮૦ વર્ષથી ઉપરના ૩૪,૮૭૮ વૃદ્ધોની વ્યકિતગત ખરાઈ કરવામાં આવશે રાજકોટ કલેકટર કચેરી ખાતે મતદારયાદી સુધારણા કાર્યક્રમ બાબતે પત્રકાર પરિષદ બોલાવવામાં આવી હતી. જેમાં મતદારયાદી સંક્ષિપ્ત સુધારણા…
મેયર ડો. જૈમન ઉપાધ્યાય અને ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલના હસ્તે ખાતમૂહૂર્ત જુદા-જુદા પાંચ મુખ્ય સર્કલો જેમકે વેસ્ટ ઝોનમાં અંબિકા વેબ્રીજ પાસે જીવરાજ પાર્કના ગેઈટ પહેલા, મધ્ય ઝોનમાં…
છગનભાઈ વિરાણી બહેરા મુંગા શાળામાં આભારવિધી સમારોહ યોજાયો જરૂરીયાતમંદ લોકોને મદદ કરવા હંમેશા તત્પર રહીશ: કનકસિંહ ઝાલા હાલ બધા જ લોકો પોતાના કામમાં વ્યસ્ત રહેતા…
આજે સુરતમાં દક્ષિણ ઝોનના ભાજપના પેઇજ પ્રમુખ, બૂથ પ્રમુખોના સંમેલનને સંબોધશે. ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ત્રણ દિવસની ઓરિસ્સાનો સંગઠનાત્મક તથા વિસ્તારક પ્રવાસ પૂરો…
સૌ.યુનિ.ના કુલપતિ પ્રો.પ્રતાપસિંહ ચૌહાણ, આર.ડી.સી. બેંકના ડિરેકટર અરિંવદભાઈ તાળા અને હરિભાઈ ઠુંમરની પ્રેરક ઉપસ્થિતિ ઈફકોના નવા વરાયેલા વાઈસ ચેરમેન, આરડીસી બેન્કના ચેરમેન, ગુજકોમાસોલના ડાયરેકટર વિઠ્ઠલભાઈ રાદડિયાનું…
રાજય સરકાર દ્વારા ‚ા ૭૦૦ કરોડના ફલાય ઓવર વિકાસ કાર્યોને કેન્દ્રની મંજુરી. કેન્દ્ર સરકારના રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે વિભાગ દ્વારા ગુજરાત સરકારના ૭૦૦ કરોડ ‚ાના વિકાસ…