રાજ્ય સરકાર પર પૂર્વ સાંસદ કુંવરજીભાઇ બાવળીયાના પ્રહારો ગુજરાત રાજ્યમાં આરોગ્ય વિષયક નવી સેવાઓ ઉભી કરવાને બદલે ભુતકાળમાં ઉભી થયેલ સેવાઓ બંધ કરવાનું કે ખાનગીકરણ કરી…
rajkot
અમુલ તાજા મિલ્ક, અમુલ ટી સ્પેશ્યલ, કુલ ક્રિમ અને સ્ટાન્ડર્ડ મિલ્કના નમુના લઈ પરીક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલાયા: સંતુષ્ઠી આઈસ્ક્રીમમાંથી લેવાયેલા અંજીર પેશન આઈસ્ક્રીમ અને આનંદનગરમાંથી પકડાયેલું…
તમામ સ્ટ્રીટલાઈટને એલઈડીમાં ‚પાંતર કરવા માટે મળ્યો એવોર્ડ રાજકોટ મહાનગરપાલિકાના રાજકોટ શહેરને સૌી વધુ ઉર્જા કાર્યક્ષમ બનાવવાના ઉદેશ્યને રાજકોટ શહેરની તમામ સ્ટ્રીટલાઈટને એલ.ઈ.ડી. માં રૂપાંતર કરવાના…
જૈન અગ્રણી દિલીપભાઇ વસાના માનવતાલક્ષી પ્રયાસોને મળીસફળતા: યોજનાનો લાભ મેળવવા માટે પ્રથમ દિવસે જ ૧પ હજાર ફોર્મ ભરાયા: ઉપાશ્રય અને દેરાસર ખાતેથી ફોર્મ મેળવી શકાશે જૈન…
સોલ્ટ અને પેપરમોશન પિકચર્સ પ્રસ્તુત થ્રિલર ફિલ્મ દર્શકોને ઝકડી રાખશે: અભિનયમાં લોકપ્રિય કલાકાર મલ્હાર ઠાકર અને વ્યોમા નંદિએ પાત્રમાં જીવ રેડયો છેલ્લો દિવસ ફિલ્મનાં વિકિડાના નવા…
૧૦૦ ટકા ઓેર્ગેનીક ખાદ્યસામગ્રીઓ સહિત અનેક ચીજવસ્તુઓ દર રવિવારે સિસ્ટર નિવેદીતા ખાતેથી મેળવી શકાશે… સુરક્ષા સેતુ સોસાયટી તથા નવરંગ નેચર કલબના સંયુકત ઉપક્રમે દર રવિવારે…
મેહુલ અકબરીનાં નેતૃત્વમાં નર્ડી સ્ટાર ટીમનાં ધવલ પીપલિયા, આશિષ રંગાણી, રવિ વ‚, પૂજા ઢોલરીયા અને વિભૂતિ પીપરવાને કરાયા સન્માનિત ભારત સરકારનાં માનવ સંસાધન વિકાસ મંત્રાલય દ્વારા…
વિજયભાઈ રૂપાણીના હસ્તે આયુર્વેદ હોસ્પિટલનું લોકાર્પણ, વર્કશોપ, સેમિનાર, ચર્ચા, વાર્તાલાપ, વ્યાખ્યાન, મીટ, મંદિર શિલાન્યાસ અને સ્કોલરશીપ જેવા ૧૦ ભવ્યાતિ ભવ્ય કાર્યક્રમોની શ્રૃંખલા સર્જાશે જાણીતી ગાર્ડી વિદ્યાપીઠ,…
કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા પશુઓ માટે નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ તેમાં અલગ અલગ ૧૦ તબીબો દ્વારા પશુઓને સારવાર આપવામાં આવી હતી જેમાં ગાય કૂતરા,…
ત્રાંબડીયા પરિવાર તથા ફેન્ડસ કલબનાં સંયુકત ઉપક્રમે કાઠીયાવાડ નિરાશ્રીત બાલાશ્રમમાં હસાયરો તેમજ ભોજન સમારંભ યોજાશે તાલાલા પાસે ગલિયાવડ ગિરના વતની અને રાજકોટને પોતાની કર્મભૂમી બનાવનાર અગ્રણી…