હાલ વરસાદથી લોકોને રાહત મળે અને તેઓ ટુ વ્હીલર્સ પર વરસાદથી રાહત મળી શકે બહાર આવતા જતા તે માટે રાજકોટમાં પહેલીવાર વરસાદથી બચવા સ્કૂટર છત્રી આવી…
rajkot
રાજકોટના રાજવી અને રાજયના ભૂતપૂર્વ નાણામંત્રી મનોહરસિંહજી જાડેજાના પૌત્ર અને રાજયના પ્રવાસન વિભાગના ડિરેકટર માંધાતાસિંહજી જાડેજાના પુત્ર તથા જિલ્લા યુવા ક્ષત્રિય સમાજના પ્રમુખ જયદીપસિંહજી ટીકા સાહેબ…
વરસાદી માહોલમાં બહાર સામાન્ય લોકો ભજિયા ખાતા હતા પણ હેમુ ગઢવી હોલમાં તો સંગીત રસિયાઓ સૂરોની સૂરાવલિનું પાન કરતા હતા સા રે ગા મા પા સૂરમંદિરની…
ફોર્ચ્યુન હોટલમાં આયોજીત સેમીનારમાં લોકોને માર્ગદર્શન અપાયું રાજકોટના ફોર્ચ્યુન હોટલ ખાતે ગ્રીન કાર્ડ એન્ડ ફોરેમ ઇન્વેસ્ટમેન્ટ ને લઇને સેમીનાર યોજાયો હતો. આ તકે સ્મીત શાહએ જણાવ્યું…
આજથી ત્રિદિવસીય નાટય તાલીમ શિબિર: ભરત યાજ્ઞિક, ધર્મેશ વ્યાસ, હસન મલેક સહિતના નાટય તજજ્ઞો આપશે એક્ટિંગ ટિપ્સ ફિલ્મ આનંદમાં રાજેશ ખન્ના કહે છે કે યે જીવન…
વડાપ્રધાનના રોડ-શોને ઐતિહાસિક બનાવવા બદલ શહેર ભાજપ અભિવાદન સમારોહ યોજાયો: મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ કાર્યકર્તાઓની પીઠ થાબડીને પાઠવ્યા અભિનંદન રાજકોટ ખાતેના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના રોડ-શોમાં ચાર ચાંદ…
રાજકોટમાં ગ્રીન ફિલ્ડ ટ્રસ્ટ દ્વારા દસ દિવસ સુધી ૫૦૦૦૦ રોપાઓનું રાહતદરે વિતરણ કરવાના કાર્યક્રમનો પ્રારંભ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ કરાવ્યો હતો. રાજકોટને હરિયાળુ બનાવવા માટે આ ટ્રસ્ટ…
પૂર્વ કેન્દ્રીય મંત્રી મોહનભાઈ કુંડારીયાના હસ્તે લોકાર્પણ: મહાપાલિકાના ‚ા.૧૪.૨૧ કરોડના પ્રિમીયમ ઉપરાંત ચોખ્ખી ૪,૭૩૨ ચો.મી. જમીન પ્રાપ્ત થઈ શહેરના વોર્ડ નં.૧૧માં ભારતનગર સ્લમ વિસ્તારમાં મહાપાલિકા દ્વારા…
સરકાર દ્વારા મેઇક ઇન ઇન્ડિયા, સ્ટાર્ટ અપ જેવી યોજના કી સ્વરોજગારી સર્જનની યુવાનોને તક પૂરી પાડવામાં આવે છે ગાર્ડી વિદ્યાપીઠના દશાબ્દિ મહોત્સવમાં રમણિકલાલ શાહ આયુર્વેદિક હોસ્પિટલનું…
પ્રિ-ઓપનીંગમાં લાઈફ ટાઈમ હાઈ સપાટી હાંસલ કર્યા બાદ નિફટીમાં ટ્રેડિંગ ઠપ્પ થઈ ગયું સેન્સેકસ અને નિફટીએ આજે ઓલ ટાઈમ હાય સપાટી હાંસલ કર્યા બાદ નિફટીમાં ત્રણ…