લાલપરી અને ડેમમાં પણ પાણી આવ્યું: સૌરાષ્ટ્રના ૨૮ જળાશયોમાં માતબર પાણીની આવક: ત્રિવેણી ઠાંગો ઓવરફલો ભારે વરસાદના કારણે જળાશયોમાં નવા નીરની માતબર આવક થવા પામી છે.…
rajkot
શહેર ભાજપના કાર્યકરોને પણ લોકોની વ્હારે: લલુડી વોકળી વિસ્તારમાં રસોડુ શરૂ કરાયું: ધનસુખ ભંડેરી અને કમલેશ મિરાણીની સતત દેખરેખ રાજકોટમાં છેલ્લા ૧૭ કલાકથી સતત વરસી રહેલા…
ભારે વરસાદના કારણે શહેરના કાલાવડ રોડ પર આવેલો મહિલા કોલેજ અંડરબ્રીજ, રેલનગર વિસ્તારમાં આવેલો રેલનગરબ્રીજ અને પોપટપરા બ્રીજ બંધ કરી દેવામાં આવ્યા છે. વરસાદી પાણી ઉલેચવા…
સમગ્ર ગુજરાતમાં મેઘમહેર શ‚ થઈ છે. બે દિવસથી શ‚ થયેલા વાદળીયા વાતાવરણ વચ્ચે ગઈકાલથી ગુજરાતના વિવિધ ભાગોમાં સતત વરસાદ થઈ રહ્યો છે. જેના પરિણામે ચો-તરફ પાણી…
જામનગર, ગોંડલ, પડધરી, ટંકારા અને મોરબી સહિતના ૩૦ રૂટ રદ્દ કરાયા રાજકોટમાં શુક્રવારે શ‚ થયેલો વરસાદ ક્ષણિક વિરામ બાદ અવિરત વરસવાનું ચાલુ છે. જે અંતર્ગત રાજકોટ…
આજથી બે દિવસ સૌરાષ્ટ્ર-કચ્છ સહિત સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી: અમુક વિસ્તારોમાં વિનાશક વરસાદ પણ વરસી શકે: તંત્ર એલર્ટ: અધિકારીઓની રજાઓ રદ: હેડ…
શુક્રવારે બપોરે શરુ થયેલો વરસાદ અનરાધાર ચાલુ જ છે.રાજકોટમાં એકજ રાઉન્ડમાં 17 ઇંચ વરસાદ પડી ગયો છે.ભારે વરસાદના પગલે શહેરની શાળા કોલેજો બંધ રહી છે.અનરાધાર વરસાદના…
કોર્પોરેશનના ઢોર ઢબ્બામાં ૧૧૫૦ ઢોર: ૨ શિફટમાં કામગીરી છતા રોજ પકડાય છે માંડ ૨૦ થી ૨૫ ઢોર ચોમાસાની સીઝન શ‚ થતાંની સાથે જ રાજમાર્ગો પર ફરી…
હયાત ૧૮ મીટરનો ટાગોર રોડ ૨૦ મીટરનો થશે: એવીપીટીને નવી દિવાલ બનાવી દેવા અને ફૂટપાથ સહિતના કામ માટે રૂ.૨૧.૮૧ લાખનો ખર્ચ મંજૂર કરવા સ્ટેન્ડિંગમાં દરખાસ્ત. શહેરમાં…