રાજકોટ સીટી ડીવીઝનના વાવડી, મવડીઅને માધાપરમાંથી ૧૩.૪૬ લાખની વીજ ચોરી પકડાઇ પીજીવીસીએલે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વીજ ચોરી પકડવા માટે આદરેલી કવાયતનાં સતત પાંચમાં દિવસે બોટાદ, ડીવીઝન રાજકોટ…
rajkot
જાનનાં જોખમે ગૌરક્ષણ કરનારા ૧૦૮ જીવદયા પ્રેમીઓને અહિંસા એવોર્ડ અર્પણ કરાશે: રાજકોટથી અધિવેશનમાં જવા માટે બસની ખાસ વ્યવસ્થા અખિલ ભારતીય સંસ્કૃત રક્ષક દળ, વર્ધમાન સંસ્કારધામ અને…
શહેરીજનોને વરસાદ દરમિયાન મુશ્કેલી ન પડે તે માટે તંત્ર સતત કાર્યરત: મેયર ડો.જૈમન ઉપાધ્યાય મેયર ડો.જૈમન ઉપાધ્યાય એક યાદીમાં જણાવે છે કે ગઈકાલ બપોરથી ખુબજ શાંતિપૂર્ણ…
કાર માલિકને આપેલો રૂ.૩.૮૦ લાખનો ચેક પરત ફરતા ત્રણ સામે ગુનો નોંધાયો હતો શહેરમાં સ્માઈલ ઈન્ડિયા નીધી પ્રા.લી. નામની ઓનલાઈન કંપની શ‚ કરી વિશ્ર્વાસઘાત છેતરપીંડી આચરવા…
વરસાદના કારણે કોર્ટ કાર્યવાહીથી વકીલો અલિપ્ત રહેશે: બાર એસોસિએશન દ્વારા ઠરાવ રાજકોટમાં છેલ્લા ૨૪ કલાકથી વરસી રહેલા મુશળધાર વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાયા હોવાથી લોકોને…
ડેમના ૫ દરવાજા ૪ ફૂટ ખોલાયા: વિશાળ જળ રાશીને નિહાળવા લોકો ઉમટયા કટોકટીના સમયે રાજકોટની જળ જ‚રિયાત સંતોષવામાં મદદ‚પ થતા એવા હનુમાનધારા પાસે આવેલ ડેમ આજે…
રાજકોટમાં છેલ્લા ૧૮ કલાકથી અવિરત પડી રહેલા અનરાધાર વરસાદના કારણે શહેરની ભાગોળે આવેલ રાજાશાહી વખતનું લાલપરી તળાવ આજે ઓવરફલો થઈ ગયું છે. ગઈકાલ સાંજ સુધી ખાલીખમ્મ…
લાલપરી અને ડેમમાં પણ પાણી આવ્યું: સૌરાષ્ટ્રના ૨૮ જળાશયોમાં માતબર પાણીની આવક: ત્રિવેણી ઠાંગો ઓવરફલો ભારે વરસાદના કારણે જળાશયોમાં નવા નીરની માતબર આવક થવા પામી છે.…
શહેર ભાજપના કાર્યકરોને પણ લોકોની વ્હારે: લલુડી વોકળી વિસ્તારમાં રસોડુ શરૂ કરાયું: ધનસુખ ભંડેરી અને કમલેશ મિરાણીની સતત દેખરેખ રાજકોટમાં છેલ્લા ૧૭ કલાકથી સતત વરસી રહેલા…