મોરબી જિલ્લમાં પંચાયત વિભાગ હસ્તકના રસ્તાઓ ધોવાઈ જતા કરોડોનું નુકશાન ભારે વરસાદ ને કારણે મોરબી જિલ્લાના જાહેર માર્ગોને વ્યાપક પ્રમાણમાં નુકશાન પહોંચ્યું છે ખાસ કરીને પંચાયત…
rajkot
કુંકાવાવમાં મેઘરાજાએ હેત વરસાવતા ખાલી પડેલ નદી નાળા, ગામના જીવાદોરી સમાજ ડેમ છલકાયા છે. થોડા દિવસો પહેલા ઝાપટાની જેમ વરસતા વરસાદ મોલાતને પોષણ આપતા હતા ત્યારે…
નવા નીર આવતા રાજકોટવાસીઓ આ આનંદને માણવા આજી ડેમ ખાતે આજે પહોચી ગયા હતા વધામણાં કરવા. એક તો રવિવાર અને તેમાં પણ રંગીલા રાજકોટવાસીઓ પછી કાય…
રાજકોટવાસીઓનો પ્રિય આજી ડેમ ઓવરફ્લો થવામાં બસ હવે માત્ર 3 ફૂટ બાકી છે.શહેરને પાણી પૂરું પાડતા તમામ જળાશયોમાં છેલ્લા 24 કલાક દરમિયાન નવા નીરની ધીંગી આવક…
કાયદામંત્રીને ટ્રાન્જેકશનમાં કશું ખોટું જણાતું નથી? ભારતીય જનતા દળના નેતા નવીન પટનાયકના ખાતામાં કેટલાક નાણા સંદિગ્ધ રીતે જમા કરવામાં આવ્યા હોવાના ગઇકાલે સમાચાર મળ્યા હતા. જયારે …
અમદાવાદ-રાજકોટ હાઈવે બંધ કરાયો: માળીયા હરિપર, ચોટીલા-જસદણ, લીંબડી -બોટાદ સહિતના ‚ટ કેન્સલ કરાયા સૌરાષ્ટ્ર સહિત રાજયભરમાં ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી વચ્ચે શુક્રવારે…
જૈન ઈન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન દ્વારા સક્ષમ અને સમર્થ વેપારીઓને એક મંચ પુરો પાડવા પ્રયાસ જૈન ઈન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન (જીતો) વિવિધ ક્ષેત્રના જૈન વેપારીઓ, ઉદ્યોગપતિઓ, બુદ્ધિજીવીઓ તથા…
બાલજી એજયુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટનું આયોજન: બ્લડ ડોનેશન, રાસ ગરબા, વેલ ડ્રેસ સ્પર્ધા અને મહાપ્રસાદ જેવા કાર્યક્રમો તો ખરા જ વૈષ્ણવ સાધુ સમાજ (બાવા વૈરાગી) નો…
મંગળા આરતી, ધ્વજારોહણ, ‚દ્રાભિષેક, ધૂન ભજન શ્રૃંગાર દર્શન સહિતના કાર્યક્રમોની હારમાળા સર્જાશે કોઠારીયા કોલોનીના આસ્થાના પ્રતીક સમા કોટેશ્ર્વર મહાદેવ મંદિરે મંદિરનો ર્જીણોધ્ધાર તથા નવ નિમિર્ત શિખર…
કાર્યક્રમમાં મુંબઈના ખ્યાતનામ સ્પીકર પ્રોફેશનની ઉજવળ તકો અંગે આપશે માર્ગદર્શન આ બિઝનેશ ગ્રુપ વિશ્ર્વસ્તરે પોતાના પાયા નાખી ચુકયું છે તેમજ સમગ્ર ભારત વર્ષમાં તેમજ વિદેશમાં પણ…