અખિલ ભારતીય સાહિત્ય પરિષદ, ગાર્ડી રિસર્ચ ઈન્સ્ટિટયુટ અને યુજીસી એચ.આર.ડી. સેન્ટરના સંયુકત ઉપક્રમે શાનદાર આયોજન પ્રણામી સંપ્રદાયનાં વડા પૂજ્ય ૧૦૮ કૃષ્ણમણીજી મહારાજ અને ભક્તિ સાહિત્યનાં ભારતખ્યાત…
rajkot
૫૦૦થી વધારે બાળકોએ લીધો કેમ્પનો લાભ દંતચિકિત્સક ડો. નિગમ બૂચે દાંતોનું રક્ષણ કઈ રીતે કરવું! તે અંગે આપ્યું વિશેષ માર્ગદર્શન અરવિંદભાઈ મણીઆર જનકલ્યાણ ટ્રસ્ટ સંચાલીત રોટરી…
લાયન્સ કલબના ડિસ્ટ્રીકટ ગવર્નર હિતેશ ગણાત્રાની આગેવાની હેઠળ તાજેતરમાં ડીસ્ટ્રીકટ કેબીનેટ ઇન્સ્ટોલેશન સમારોહ ‘કમ’ યોજાઇ ગયો. જેનું ઉદધાટન ભાનુબેન ગણાત્રાએ કર્યુ હતું. કાર્યક્રમમાં વાઇસ ડીસ્ટીકટ ગવર્નર…
આરએમસી દ્વારા ફિડરેટીંગ ફ્રી એન્ટ્રી ચેસ ટૂર્નામેન્ટ રાજકોટ શહેરના આંગણે ઈન્ટરનેશનલ ચેસ ટૂર્નામેન્ટ શ‚ થઈ છે. આરએમસી દ્વારા ફિડરેટિંગ ફ્રી એન્ટ્રી ચેસ ટૂર્નામેન્ટ છે. ૪૦૪ ખેલાડીઓમાં…
પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણી, ટેકસટાઇલ મંત્રી સ્મૃતિ ઇરાની, પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઇ દલસાણીયા, પ્રદેશ પ્રવકતા ભરતભાઇ પંડયા અને મીડિયા ક્ધવીનર ડો. હર્ષદ પટેલે પ્રદેશ મીડિયા વિભાગને…
દસ દિવસમાં માંગ પુરી નહી કરાય તો ફરજથી વિમુકત રહેવાની ચીમકી રાજકોટ આઉટડોર વિભાગના દરેક વોર્ડમાં ફરજ બજાવતાં સફાઇ કામદારો તથાસ સુપરવાઇઝર સ્ટાફની મ્યુનિ. બરોથી ચાલી…
ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના ઉપાધ્યક્ષે મંદિરના વહિવટકર્તા જામનગરના જામસાહેબ શત્રુસલ્યસિંહજી જાડેજાની મુલાકાત લીધી દેવભૂમિ દ્વારકાના ભાણવડ તાલુકામાં બરડા (ડુંગર) અભયારણ્યના કુદરતના અલૌકિક અને અનુપમ સૌંદર્ય…
ટીમ ઇન્દ્રનીલ ફોર યુ દ્વારા શ્રાવણ માસથી રેસકોર્ષ ખાતે શિવ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રપ ફુટના ‚દ્રાક્ષના શિવલીંગ બનાવ્યા છે. ૧ર જયોતિલિંગ બનાવ્યા છે.…
આજથી પવિત્ર પાવનકારી શ્રાવણ માસનો આરંભ થયો છે ત્યારે મેયર ડો. જૈમન ઉપાઘ્યાયે રિબડા પાસે આવેલા દાળેશ્ર્વર મહાદેવ મંદીરે ઘ્વજારોહણ કરી પૂજા અર્ચના કરી હતી.
આજીડેમ ખાતે રવિવારે માનવ મહેરામણ ઉમટયા ૨૬ ફૂટ પાણી રાજકોટના અને આજુબાજુનાં ગામડાના લોકો આજીડેમ એ ફરવા આવ્યા અને ૨ કીમી સુધી લાંબી કતારો જોવા મળી…