મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે નવી દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની મૂલાકાત લઇને તેમને ગુજરાતમાં ભારે વરસાદ અને પૂરને કારણે સર્જાયેલી પરિસ્થિતિથી સંપૂર્ણ વાકેફ કર્યા હતા. વડાપ્રધાને ગુજરાતમાં…
rajkot
ભારત સરકારના કેન્દ્રિય હિન્દી સંસ્થાન દ્વારા સૌરાષ્ટ્ર યુનિ.માં ભકિત આંદોલન વિષયક વ્યાખ્યાન અપાયું ભારત સરકાર સંચાલીત કેન્દ્રીય હિન્દી સંસ્થાન આગા અને ગાર્ડી રિસર્ચ ઇન્સિટયુટ ફોર ડાયસ્પોરા…
સામાન્ય લાદીનું મજૂરી કામ કરતા પિતાના યુવાન પુત્રની અનેરી સિધ્ધી રાજકોટ શહેર આમ તો રંગીલુ અને મોજીલુ શહેર છે પરંતુ આ શહેર ખુબીઓથી ભરેલું શહેર છે…
સમાજમાં ગુન્હો બન્યા પછી થતી પોલીસ કાર્યવાહી દરમ્યાન પોલીસ દળમાં આમ જનતામાં ગુનેગારો રાજકારણ અને અન્ય સરકારી તંત્રોમાં બનતી અવનવી અને ચિત્ર-વિચિત્ર ઘટનાઓ જે આજદીન સુધી…
માળીયા મિયાણાના ૨ હજાર લોકો પુરાસરગ્રસ્ત: જિલ્લા વહિવટી તંત્ર દ્વારા સર્વેની કામગીરી શરૂ મોરબી જિલ્લામાં અતિવૃષ્ટિ અને પૂર-પ્રકોપને કારણે પચાસ કરોડથી વધુની નુકશાનીનો અંદાજ સેવવામાં આવી…
મોરબી: મોરબીના સનાળારોડ પર આવેલી અવધ રહેવાસીઓ દ્વારા માળીયા મિયાણા ના પૂર પીડિતો માટે અનોખો સેવા યજ્ઞ કરી સોસાયટીના ૩૦૦ રહીશો દ્વારા ૭૦૦ ફુડપેકેટ,૪૦૦ જોડી કપડાં…
ડેમ તૂટવાની અફવાનું ખંડન કરવા ગાંધીનગર,વડોદરાની ટીમ ડેમની મજબૂતાઈ ચકાસણી કરશે ૧૯૭૯ માં મોરબીમાં તારાજી સર્જનાર મચ્છુડેમ તૂટ્યો હોવાની અફવાએ ગઈકાલે દિવસભર જિલ્લા વહીવટી તંત્ર અને…
જેતપુરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ દેવો કે દેવ મહાદેવના પવિત્ર શ્રાવણ માસ નિમિતે જેતપુરમાં સ્વામિનારાયણ મંદિર તેમજ બાળસ્વ‚પ ઘનશ્યામ મહારાજ હિંડોળા સ્વ‚પે દર્શન માટે…
સેન્ટ્રલ ઝોનમાં ‚ રૂ.૧૫.૨૦ કરોડ, વેસ્ટ ઝોનમાં ‚ રૂ.૮.૯૬ કરોડ અને ઈસ્ટ ઝોનમાં ‚ રૂ.૮.૧૦ કરોડની નુકસાની: રાજય સરકાર પાસે સહાય માંગતું કોર્પોરેશન: ૧લી ઓકટોબરથી ડામર…
રઘુકુલ સોશ્યલ કલબના સભ્યો ‘અબતક’ આંગણે રેસકોર્ષના મેદાનમાં પહેલી જ વાર ઐતિહાસિક અલૌકીક અને અદ્વિતીય શિવ ઉત્સવ આઠ દિવસ એટલે કે તા ૨૪ થી ૩૧ સુધી…