રાજકોટ મહાનગરપાલિકા દ્વારા યોજાનારી હેકેોનમાં સૌી યુવા ટીમ લીડર ફ્રેયા શીંગાળા, ટીમના સભ્ય વિશ્રુત ગાંધી, માનવ નવાણી , સાન્વી પરસાનીયા , દેવ પરસાના , યસ્વી રાજા …
rajkot
રાજકોટ-હરિધામ-વિદ્યાનગર-અમદાવાદ-નેત્રંગમાં અવિરત સેવાયજ્ઞ ઉત્તર ગુજરાતમાં સર્જાયેલી પૂરની પરિસ્થિતિને કારણે જનવનને ભારે અસર ઇ છે ત્યારે યોગી ડિવાઈન સોસાયટીના પરમાધ્યક્ષ પરમ પૂ. હરિપ્રસાદ સ્વામીજી મહારાજની આજ્ઞા પ્રમાણે…
દરબાર સાહેબ ઓફ જસદણ સત્યજીત કુમાર ખાચરના હસ્તે વોકહાર્ટના સિનિયર માર્કેટીંગ મેનેજર કમલેશ કટારીયાએ એવોર્ડ સ્વીકાર્યો સૌરાષ્ટ્ર-કચ્છમાં વિવિધ પ્રકારની ગ્રાહકલક્ષી શ્રેષ્ઠ સેવા આપતી સંસ્થ્ાઓ, કોર્પોરેટ કંપનીઓને…
સૌરાષ્ટ્રભરમાં મેધાની મહેર ચાલુ છે ત્યારે મોરબી જીલ્લામાં છેલ્લી ૨૪ કલાકનો વરસાદ મોરબીના બધા ડેમો ઓવરફ્લો થઈ ગયા છે. મોરબી જીલ્લાના ડેમોની હાલની સ્થિતિ બંગાવડી ડેમ…
મચ્છુ -1 , ડેમી-1 અને ડેમ ઓવરફ્લો ચાલુ:તમામ જળાશયોમાં પાણીની ધીંગી આવક ઉપરવાસ પડેલા સારા વરસાદને કારણે મોરબી જિલ્લાના તમામ જળાશયોમાં પાણીની ધીંગી આવક ચાલુ રહેતા…
ભારે વરસાદને પગલે શાળાઓમાં રજા જાહેર કરવા છતાં નીલકંઠ વિદ્યાલયે સ્કુલ ચાલુ રાખતા કલેક્ટર લાલઘૂમ : નોટિસ ફટકારશે મોરબીના રાજપર કુંતાશી ગામ પાસે હજનાળી ગામ થી…
૨૯મીથી રાજયભરમાં મેઘરાજા વિરામ લે તેવી સંભાવના સૌરાષ્ટ્ર સહિત રાજયભરમાં આગામી બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. આગામી ૨૯મીથી રાજયભરમાં…
રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં આખી રાત વરસાદ વરસ્યો: વાંકાનેર અને રાણપુરમાં ૩ ઈંચ, ચોટીલા અને ચુડામાં ૧॥સવારથી ઝરમર વરસાદ આ વર્ષે ચોમાસાની સીઝનનું કેન્દ્રબિંદુ જાણે મોરબી જિલ્લાનું…
એચપીસીએલને રેસીડેન્સ કોલોની બનાવવા વેચેલી ૨૫૫૬ ચો.મી. જમીન પર ખડકાયેલું મંદિર તોડવા ટીપી શાખા ત્રાટકી ભાવિકોની ભાવનાને ધ્યાનમાં રાખી બે દિવસની મુદત અપાઈ: ત્રીજી વાર મંદિરનું…
ભાદર, આજી અને ન્યારી ડેમમાંથી પાણી ઉપાડવામાં આવતું હોય ડહોળા પાણીની ફરિયાદો: પાણી પીવા લાયક હોવાનું મેયરની હૈયાધારણા રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં મેઘરાજાએ મહેર કરતા શહેરની જળજ‚રીયાત…