રાજકોટ શહેરના જામનગર રોડ નજીક ભોમેશ્વર પ્લોટમાં આવેલું ભોમેશ્વર મહાદેવ મંદિરનું ગર્ભ ગૃહ લગભગ એક માળનું હોવાથી આ મંદિરને ભોમેશ્વર મહાદેવ તરીકે ઓળખવામાં આવે છે.ભાવિક ભક્તો…
rajkot
રાજકોટના પેડક રોડ પર આવેલ અટલ બિહારી બાજપેયી ઓડીટોરિયમ હોલ ખાતે ગઈકાલે સાંજે પૂજીત રૂપાણી ટ્રસ્ટ દ્વારા જ્ઞાન પ્રબોધની કાર્યક્રમ યોજાયો હતો,જેમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને…
સર્વજ્ઞાતિના ભાવિકોની ૧૧ હજાર પોથીનું આયોજન: રાજકોટમાં આવતીકાલે મઘ્યસ્થ કાર્યાલયનું ઉદ્ધાટન: લોહાણા આગેવાનો ‘અબતક ’ની મુલાકાતે શ્રીમદ ભાગવત જ્ઞાનયજ્ઞના આ વિશેષ આયોજનમાં કથા શ્રવણ માટે દેશ-વિદેશથીમાંથી…
ચૂંટણી અગાઉ પંચ દ્વારા કરાયેલો નવતર પ્રયોગ: મહિલા મતદાન મથકમાં મહિલા કર્મચારીઓને જ ફરજ પર મુકાશે ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ચૂંટણીપંચ દ્વારા…
ડીગ્રી એન્જીનીયરીંગના અભ્યાસ ક્રમમાં ઓનલાઈન પ્રવેશ કાર્યવાહીમાં રાઉન્ડ-૨ જાહેર થતાં “પ્રવેશમાં પણ વી.વી.પી. સૌરાષ્ટ્રમાં નંબર વન રહી છે. સમગ્ર ગુજરાતમાં “એ ગ્રુપના વિદ્યાર્થીઓના એન્જીનીયરીંગના પ્રવેશ માટે…
‘અબતક’ની મુલાકાતે આવીને સંસ્થાના આયોજકો અને દિવ્યાનંદજીએ આપી માહિતી ભારતીય સંસ્કૃતિમાં ‚દ્રપુજાએ પાંચ હજાર વર્ષ કરતા પણ પહેલાથી કરવામાં આવતી શિવ-આરાધના છે. પવિત્ર શ્રાવણમાસ નિમિતે આર્ટ…
પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે આજે માદરે વતન રાજકોટની મુલાકાતે આવેલા ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા તેઓના ધર્મપત્ની અંજલીબેન રૂપાણીએ શહેરમાં આવેલા સર્વેશ્ર્વર મહાદેવ…
રાત્રે ૮ વાગ્યે કિશોરસિંહજી સ્કુલથી શ‚ કરીને વાજતે ગાજતે રામનાથ મંદિરે પહોચી પાંચ ધ્વજા ચડાવાશે રાજકોટના રામનાથપરામાં સ્વયંભૂ રામનાથ મહાદેવ આજી નદીના પટમાં આશરે ૪૦૦ વર્ષથી…
જડ્ડીબુટ્ટી સપ્તાહ નિમિત્તે ઔષધીય રોપાનું વિનામુલ્યે વિતરણ: રોગોના નિદાન-સારવાર માટે પતંજલી આયુર્વેદિક ચિકિત્સાલયનું કરાયું લોકાર્પણ યુનિવર્સિટી રોડ, પંચાયત ચોક ખાતે આજરોજ રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણીના વરદ્…
અપૂર્વમુનિ સ્વામીએ પ્રેરક ઉદ્બોધન કરી વિજેતાઓને પ્રોત્સાહિત કર્યા પુરગ્રસ્ત વિસ્તારોમાં સેવા આપતા ઠાકોર સેનાનાં ૫૦૦ કાર્યકરોને બિરદાવ્યા વિશ્ર્વ હિન્દુ પરિષદ પ્રેરીત જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા છેલ્લા…