રાજયમાં અતિવૃષ્ટિથી એસ.ટી.નિગમની આવકમાં રૂ.૩.૫ કરોડનો ખાડો રાજકોટ એસ.ટી.ડિવિઝનની ગાડી છેલ્લા ઘણા સમયથી ટોપ ગીયરમાં દોડી રહી છે. પરંતુ છેલ્લા માસ દરમિયાન રાજયભરમાં વધુ વરસાદ પડતા…
rajkot
નિ:શુલ્ક નિદાન, દવાઓ અને ચશ્માનો લાભ મેળવતા ૮૦૦થી વધુ જરૂરીયાતમંદ દર્દીઓ આજરોજ ગુજરાત રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણીના જન્મ દિવસ નિમીતે શહેર ભાજપ દ્વારા સર્વરોગ નિદાન કેમ્પ…
યુનિ.વિસ્તારમાં વરસાદી પાણીના તલાવડામાં જીવતો વિજવાયર ખાબક્યો: તાકિદે પુરવઠો બંધ કરી વીજતંત્રએ ઝડપી કામગીરી બતાવી વરસાદી વાતાવરણમાં વીજ અકસ્માતોનું પ્રમાણ વધી જાય છે. આ સમયે પીજીવીસીએલની…
ગુજરાતના મુખ્યમંત્રી રાજકોટના હોય અને એમાં પણ એમનો જન્મદિવસ હોવાથી રાજકોટ શહેર ભાજપ દ્વારા બમણા ઉત્સાહ સાથે સામાજીક કાર્યો કર્યા હતા. જેમાં શહેર ભાજપ અને ભાજપ…
વેપારીઓના ધંધા-રોજગાર ઠપ્પ થતા રોષ:ભાજપ રાજમાં વેપારીઓની દુર્દશા થયાનો આરોપ મોરબીના બિઝનેસ હબ સમા લાતીપ્લોટ વિસ્તાર પ્રત્યે પાલિકાથી લઇ ભાજપના ધારાસભ્ય અને સાંસદ સુધીના લોકો દ્વારા…
નામચીન શકિત ઉર્ફે પેંડો અને પ્રકાશ લુણાગરીયાને પોલીસે ઢોર મારમારતા મરણ થતા બનાવ ડબલ મર્ડર પલટાયો ‘તો: થોરાળા પોલીસ મથકના પી.આઈ, પી.એસ.આઈ સહિત પાંચ સામે ગુનો…
રાજય કક્ષાના સ્વાગત કાર્યક્રમમાં અરજી દાખલ કરવા મુખ્યમંત્રીને આહવાન કરાયું ખાખબાઇ ગામના લોકો દ્વારા જણાવ્યું કે હાલ અમારે રાજુલાથી ખાખબાઇ જતો રોડ જે અંતર અમારે ફરીને…
ધ્રાગધ્રામા ચાલતા જુથ અથડામણને આજે વષોઁ વિતી ગયા પરંતુ વષેઁને વષેઁ એક બીજા જુથની દુશ્મનાવટમા વધારો થઇ રહ્યો હોય તેવુ નજરે દેખાયુ હતું તેવામાં છેલ્લાં પચેક…
મેઘરાજાઍ સમગ઼ રાજયમા અનરાધાર હેત વરસાવી ચોતરફ પાણી પાણી કરી દીધુ છે.પરંતુ ટંકારામા મુશળધાર વરસાદ પછી પિવાના પાણી મામલે ઉલટીગંગા વહી રહ્યા જેવો તાલ ચાલુ થયો…
કોંગ્રેસના સભ્યોને આમંત્રણ નહીં તેમજ ચૂંટણી સમયે પાંચ વર્ષનો ફીકસ વેતન ઓર્ડર ન આપતા સુભાષ પોપટનો આક્રોશ ખંભાળિયા નગરપાલિકાની ઓફિસમાં ઓછા લોકો કાયમી છે. છેલ્લા ઘણા…