રાજકોટ મહાપાલિકા દ્વારા મોટા ઉપાડે શહેરનાં વિવિધ સર્કલ તથા સરકારી કચેરીઓ ખાતે દેશના મહાનુભાવો તથા વીર પુ‚ષોની પ્રતિમાં મૂકી દેવામાં આવે છે.પરંતુ ત્યારબાદ તેની અનિયમિત સફાઈ…
rajkot
બેફિકરાઈથી રિક્ષા ચલાવી મુસાફરો સાથે બીજા વાહન ચાલકોનો પણ જીવ જોખમમાં મુકાય છે રાજકોટ શહેરની ગણના ભારતના વિકસતા શહેરોમાં થઈ રહી છે, શહેરનો વિકાસ ચારે તરફથી…
જૂના ગીતોનું ફયૂઝન રજૂ કરશે ૬ યુવા કલાકારોનું બેન્ડ: શનિવારે પ્રમુખ સ્વામી ઓડીટોરીયમ ખાતે ઓપન ફોર ઓલ પ્રોગ્રામ: ‘અબતક’ના આંગણે આવ્યા કલાકારો શહેરના આશાસ્પદ યુવા બેન્ડ…
ગેસકીટથી તિજોરી તોડવાનો પ્રયાસ: સીસીટીવી ફુટેજની મદદથી હત્યારાની શોધખોળ શહેરમાં જન્માષ્ટમીના તહેવાર પૂર્વે ચોર, ગઠીયા અને લૂંટારાઓની રંજાડ વધી ગઇ હોય તેમ ગતરાતે શહેરની મધ્યમાં આવેલી…
સૌરાષ્ટ્ર-ગુજરાતમાં સ્વાઈન ફ્લૂના દર્દીઓની સંખ્યા અને મૃતઆંક ચિંતાજનક રીતે વધારો રાજકોટ શહેરમાં બે દિવસમાં ચાર લોકોનાં સ્વાઈન ફ્લૂને કારણે મોત: કુલ મૃતઆંક ૪૯ પર પહોંચ્યો રાજકોટની…
૧૧મીએ મીટીંગ: ૧૮મી સુધી ટેન્ડર ભરી શકાશે: મેયર-સ્ટે.ચેરમેન ચાલુ સાલ ચોમાસાની સીઝનમાં જુલાઈ માસ દરમિયાન પડેલા અનરાધાર વરસાદના કારણે શહેરના રાજમાર્ગોને ‚ા.૩૨.૨૬ કરોડનું વ્યાપક નુકસાન થવા…
૮૫૦ એન્ટ્રી સામે ૯૦ થી વધુ મેડલો એનાયત કરાયા રાજકોટના હેમુગઢવી હોલ ખાતે જે.સી.આઇ. દ્વારા આયોજીત હેલ્ધી બેબી કોમ્પીટીશન અંતર્ગત ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં…
શહેરના મુખ્ય માર્ગો પર સ્વયંભુ રામનાથ મહાદેવની ભવ્ય વર્ણાંગી નીકળી રાજકોટ આજી નદીના કાંઠે બિરાજતા સ્વયંભુ રામનાથ મહાદેવનો અનેરો મહીમા છે. શહેરની મઘ્યમાંથી નિકળતી આજીનદીના કાંઠે…
શ્રાવણ માસના ત્રીજા સોમવારે રામનાથ મહાદેવની ૯૪મી ભવ્ય વર્ણાંગી નિકળી હતી. જેનું રાજકોટના પેલેસ રોડ ખાતે રામનાથપરા પોલીસ લાઈન યુવા ગ્રુપ દ્વારા ભવ્ય સ્વાગત કરાયું હતુ.…
રાજકોટ રાજગોર યુથ કલબ દ્વારા સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં રાજગોર સમાજના શ્રેષ્ઠીઓનું સ્વાગત તથા તેમનું અભિવાદન કરવામાં આવ્યુઁ હતું.આ પ્રસંગે સમાજનાં પ્રમુખ બંકીમ મહેતા…