કાલે સાંજે ૬ કલાકે હિંડોળાનું લોકાર્પણ, તા.૧૪મીએ રાત્રે ૯ કલાકે ‘રામામંડળ’, તા.૧પમીએ રાત્રે ૧ર કલાકે મટકી ફોડ તથા રાસગરબા: ૧૨ વર્ષ પુર્ણ કરી ૧૩મા વર્ષે શાનદાર…
rajkot
મવડી મેઈન રોડ પર શાકમાર્કેટમાં ૨૪ વર્ષથી અવનવી ઉજવણી: બાલાભાઇ વાછાણીની ટીમ દ્વારા ધમધમાટ: આયોજકો ‘અબતક’ની મુલાકાતે ક્રિષ્ના યુવા ગ્રુપમાં નવનિયુકત પ્રમુખ બાલાભાઈ વાછાણી અને તેમની…
નાગ દેવતાના દર્શનાર્થે ભાવિકોની ભીડ: લોકડાયરા સહિતના કાર્યક્રમોનું આયોજન આજે શ્રાવણ વદ પાંચમ ત્યારે આ દિવસને નાગ પાંચમ તરીકે ઉજવવામાં આવે છે. આજના દિવસે લોકો નાગ…
સ્વાતંત્ર્ય પર્વ ૨૦૧૭ની ઉજવણીના ભાગપે રાજકોટ મહાનગરપાલીકા દ્વારા વોર્ડ નં.૧ના રામાપીર ચોકડી ખાતે કલાકાર ધીભાઈ સરવૈયા, બ્રિજરાજદાન ગઢવી અને દેવાંગીબેન પટેલનો લોકડાયરો યોજાઈ ગયો. આ લોકડાયરામાં…
સ્ટ્રીટ ફૂડના શોખીન રાજકોટીયનોને દાઢે વળગે તેવો સ્વાદ રોજ-રોજ નવુ મેનું પીરસશે: ૨૦મી સુધી આયોજન રાજકોટની સ્વાદપ્રીય જનતાના સ્ટ્રીટ ફૂડના સ્વાદને ધ્યાનમાં લઈ ખાસ ખાઉ ગલી…
વિદ્યાર્થીઓ તરણેતરનો મેળો,ઉચી રબારણ,જીજાબાઈનું હાલરડુ સહિતની કૃતિઓ રજૂ કરશે સમગ્ર સૌરાષ્ટ્ર જન્માષ્ટમી પર્વ નિમિતે કૃષ્ણમય બની જાય છે. આનંદ અને ભક્તિનો આ અનોખો પર્વ પાંચ દિવસ…
અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જિલ્લામાં જુદા-જુદા ડઝનથી વધુ જાહેરનામા અમલી બનાવવા આદેશ કર્યો મોરબી શહેર તથા જિલ્લાના સમગ્ર વિસ્તારમાં ગુન્હો અટકાવવા જાહેર સલામતી તેમજ કાયદો અને…
લેક્ષસ ગ્રાનીટો ઇન્ડિયા લિમીટેડ કંપનીનો આઇપીઓ ૩૫.૪૬ ગણો છલકયો:રૂપિયા ૯૧૭ કરોડના ભરણાં સાથે એનએસઇમાં લિસ્ટિંગ નોટબંધી,જીએસટી જેવા પડકારો વચ્ચે મોરબીની લેક્ષસ ગ્રાનીટો ઇન્ડિયા લિમીટેડ કંપનીએ ભારતીય…
સમગ્ર સૌરાષ્ટ્ર જન્માષ્ટમી પર્વ નિમિતે કૃષ્ણમય બની જાય છે. આનંદ અને ભક્તિનો આ અનોખો પર્વ પાંચ દિવસ લોકો હર્સોલાસ સો ઉજવે છે. રાજકોટમાં સૌી મહત્વનું કોઈ…
રાજકોટના પ્રશ્ર્નો ઉકેલવામાં નિષ્ફળ નિવડતા મેયર સામે બંગડી ફેંકાઇ કોર્પોરેટરો માસ્ક પહેરી જનરલ બોર્ડમાં પહોંચ્યા અને દવાનો છંટકાવ કર્યો પ્રશ્ર્નોને લઈ સામ-સામી બોલાચાલી બાદ વોર્ડ વાઈઝ પ્રશ્ર્નો સાંભળવા જનરલ…