ગીર સોમનાથના યુવાન, જૂનાગઢના વૃધ્ધ અને અમરેલીના વાકીયા ગામની મહિલાના મોત: ૨૮ના પોઝીટીવ રિપોર્ટ સમગ્ર રાજયમાં સ્વાઇનફલુના દૈત્યએ હાહાકાર મચાવ્યો છે. રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સ્વાઇનફલુની બીમારી…
rajkot
મોરબીની અગ્રણી બેન્ક એવી દેનાબેન્કના એટીએમને નોટબંધીનું ગ્રહણ લાગ્યા બાદ ખુલવા ન પામતા પેંશનરો અને સરકારી કર્મચારીઓને હાલાકીનો ભોગ બનવું પડે છે. જાણવા મળતી વિગતો મુજબ…
શહેરના તમામ દેરાસરોઅને ઉપાશ્રયોમાં નિત્ય અનેરા ધાર્મિક અનુષ્ઠાનો સાથે ભકિતનો માહોલ: લાઈટીંગ ડેકોરેશનથી જિનાલયો સુશોભિત: આરતી અને આંગીનો લાભ લેવા દરરોજ હજારો શ્રાવકોજિનાલયના આંગણે જૈનોના મહાપર્વ…
દિલ્હી જતા પહેલા મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણીનું રાજકોટમાં ટુંકુ રોકાણ: શહેર ભાજપ અગ્રણી નિતીનભાઈ ભારદ્વાજને ત્યાં ભોજન સમારંભમાં હાજરી આપી ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણી આજે બપોરે રાજધાની…
તેલીબીયા જણસોમાં કમિશનની ટકાવારી વધારવાની માંગણી સાથે આજથી હડતાલ પર કપાસ, મગફળી, તલ અને એરંડા સહિતના તેલીબીયાની જણસીમાં કમિશનની ટકાવારી ૧ ટકાથી વધારી ૧॥ટકા કરવાની માંગણી…
જપ-તપ અને આરાધનાનાં સંગમ વચ્ચે ભવ્યાતિભવ્ય આંગી અને ગૂ‚વંદનાનો લાભ લેવા જિનાલયો શ્રાવકોથી ઉભરાયા: નિત્ય સવાર-સાંજ સામુહિક પ્રતિક્રમણ,સ્નાત્રપૂજા તથા વ્યાખ્યાન સહિતના વિવિધ ધાર્મિક અનુષ્ઠાનોમાં હજારો ભાવિકો…
પ્રથમ વખત રાજપૂત કરણી સેનાના સંસ્થાપક લોકેન્દ્રસિંહજી કાલવી પણ સુરેન્દ્રનગર ખાસ ઉ૫સ્થિત રહેશે: રાજસ્થાન બાદ ગુજરાત અને સૌરાષ્ટ્રના ક્ષત્રીયોને સંગઠીત કરાશે: સૌરાષ્ટ્રના ક્ષત્રીય સમાજના આગેવાનો ‘અબતક’…
ગુજરાત સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તેમજ કમિશ્નર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગરનાં ઉપક્રમે કલા મહાકુંભ ૨૦૧૭નો પ્રારંભ થયો છે. જીલ્લા રમત…
નરેન્દ્રકુંવરબા સ્કુલ ખાતે સ્વાઈન ફલુથી રક્ષણ મેળવવા માટે ફ્રી નિદાન કેમ્પનું આયોજન નેમીનાથ ચેરીટેબલ ટ્રસ્ટ (કાસુમા બેરીંગ), અબતક મીડીયા હાઉસના સૌજન્યથી ભાજપ દ્વારા કરવામાં આવેલું, આ…
સ્વાઈન ફલુની મહામારીથી લોકોને રક્ષણ આપવા નેમિનાથ ચેરિટેબલ ટ્રસ્ટ (કાસુમા બેરીંગ્સ) તથા અબતક મીડિયા હાઉસના સંયુકત ઉપક્રમે ઠેર ઠેર કેમ્પનું આયોજન કરી ડોઝ આપવામાં આવી રહ્યો…