રોગચાળા માટે કોર્પોરેશન જવાબદાર ન હોવાનો લુલો બચાવ: એક સપ્તાહમાં ડેન્ગ્યુના ૧૨ અને ચીકનગુનિયાના ૩૦ કેસો નોંધાયા: આરોગ્ય શાખા રોગચાળાના આંકડા છુપાવતી હોવાની પ્રબળ શંકા રાજકોટ…
rajkot
પ્રદેશ કક્ષાના પ્રથમ ત્રણ વિજેતા રાજ્યકક્ષાએ ભાગ લેશે આવતીકાલે ગીત, સીતાર તેમજ દબલા વાદન સ્પર્ધા ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્રની લોક કલા અને ભાતીગળ સાંસ્કૃતિક વારસાને…
રાજકોટના ભક્તિનગર રેલ્વે સ્ટેશન ૫ર આવી પહોંચેલી સાયન્સ ટ્રેને નાના બાળકો, સ્કુલ કોલેજના વિર્દ્યાીઓ તા શિક્ષકોમાં ભારે કુતૂહલ જન્માવ્યું છે. એક જ દિવસમાં ૧૯૦૦૦ ી વધુ…
ઈન્ડસ્ટ્રીઝ ઈન્સ્ટીટયુટ ઈન્ટરેકશન સેલ તથા ફાર્મસી ભવનના સંયુકત ઉપક્રમે શોધકર્તાઓને મદદરૂપ થવાના હેતુથી વર્કશોપનું આયોજન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું ઈન્ડસ્ટ્રી ઈન્સ્ટીટયુટ ઈન્ટરેકશન સેલ તથા ફાર્મસી ભવન હંમેશા પોતાના…
ફિઝીકલ એજ્યુકેશન એન્ડ સ્પોર્ટસની એડહોકની મિટીંગમાં લેવાયેલો નિર્ણય સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે એકેડેમીક વિભાગમાં ફિઝીકલ એજયુકેશન એન્ડ સ્પોર્ટસની એડહોક બોર્ડ ઓફ સ્ટડીઝ મીટીંગ યોજાય હતી. જેમાં સૌરાષ્ટ્ર…
ઉપલેટા શહેર તેમાં ગ્રામ્ય વિસ્તારમાં ગઇકાલે બપોરે બાદ વાતાવરણમાં જોરદાર પલટો આવતા વિજળીના કડાકા ભડાકા સાથ વરસાદને આગમન થયેલ પ્રથમ ધીમી ધારે બાદ ઘોઘમાર વરસાદ પડતા…
આજી ડેમ ઓવરફલો પાછળ ખાડામાં ન્હાવા પડેલા બે યુવાન અને રામનાથ મહાદેવ મંદિર પાસે નદીમાં ડુબતા એક યુવાનનું મોત રાજકોટમાં ભારે વરસાદના કારણે આજી ડેમ બીજી…
શિવ-પાર્વતી અને માતાજીના ભજનો ખાસ પ્રસ્તુત કરશે: ભારતીય જનતા પાર્ટીના સાંસ્કૃતિક સમિતિના સભ્યો સાથે ઉર્વશીબેન ‘અબતક’ની મુલાકાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજીત ગણપતિ મંગલ મહોત્સવનું સિદ્ધિ…
નેમીનાથ ચેરિટેબલ ટ્રસ્ટ (કાસુમા બેરીંગ્સ) તથા અબતક મીડિયા હાઉસના સૌજન્યથી ભાજપ દ્વારા તમામ વોર્ડમાં યોજાયા કેમ્પ: બાળકોથી વૃદ્ધાએ મેળવ્યું સ્વાઈનફલુ સામે રક્ષણ સ્વાઈનફલુની મહામારીથી શહેરમાં અનેક…
આવનારા દિવસોમાં ૧૦૦૦ જેનેરિક દવાના સ્ટોર ખોલવાની મુખ્યમંત્રીએ ઉચ્ચારેલી ખાતરી રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ છોટુનગરના તમામ રહેવાસીઓને તેમના ઘરમાં નવા નળ તથા વીજળીના કનેક્શન્સ, સરકારી દવાખાનું,…