રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સક્ષમ રાજકોટ અંતર્ગત રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન યોજના અંતર્ગત કાર્યરત સખીમંડળના બહેનોને રોજગારી મળી રહે અને પગભર ાય તે હેતુી આગામી તા.૦૯/૦૯/૨૦૧૭ ી…
rajkot
૧૨૦૫ ઘરોમાં ફોગીંગ: ૨૬ આસામીઓને નોટિસ વરસાદ બાદ ફેલાતા રોગને નિયંત્રણ કરવા તા ફેલાયેલા રોગને નાબુદ કરવા માટે તારીખ: ૦૫-૦૯-૨૦૧૭ ના રોજ રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા…
રૂડાની પાંચ ડ્રાફટ ટાઉન પ્લાનિંગ સ્કીમોને દોઢ માસના સમયગાળામાં મળી મંજુરી શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા તાજેતરમાં રાજકોટની બે ડ્રાફટ ટીપી સ્કીમને મંજુરી…
વાહન ચાલકોની દયનીય સ્થિતિ – જાયે તો જાયે કહાં: એક જ રસ્તા પર અનેક ગાબડાં શહેર તથા સમગ્ર ગુજરાતમાં આ વર્ષે મેઘરાજાની મહેર રહી છે પરંતુ…
રાજકોટ મહાનગર પાલિકાની સ્ટેન્ડિંગ કમીટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલનો આજે જન્મદિવસ છે. આજે તેઓ પોતાની યશસ્વી કારકિર્દીના ૪૨ વર્ષ પૂર્ણ કરી ૪૩માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યાં…
નર્મદા ડેમનું લોકાર્પણ કરવા વડાપ્રધાન ગુજરાતમાં આવશે આજે વોર્ડ નં.૩મા દરબારગઢ ચોક ખાતેી નર્મદા રયાત્રાને પ્રસન કરાવતા મેયર ડો.જૈમન ઉપાધ્યાય આ અવસરે શહેર ભા.જ.પ. પ્રમુખ કમલેશભાઈ…
પોલીસ અધિકારીઓ, ફાયર બ્રિગેડ અને ૧૦૮ એરપોર્ટ પર પહોચ્યા, ફાયર ફાયટરથી પાણીનો મારો ચલાવ્યો આંતકવાદ પ્રવૃતિને ધ્યાને રાખી એરપોર્ટ ખાતે વર્ષમાં ત્રણ વખત યોજાતી મોકડ્રીલના ભાગ…
વોર્ડ નં.૧૭માં આવેલી વોર્ડ ઓફિસમાં અધિકારીઓની નિંભરતાના કારણે અનેક નાગરિકો પરેશાન થઈ રહ્યાં છે. આ ઓફિસે અધિકારીઓને આવવાનો સમય ૯:૩૦ વાગ્યાનો છે પરંતુ અધિકારીઓના કામકાજ ઉપર…
શ્રી નેમિનાથ ચેરિટેબલ ટ્રસ્ટ (કાસુમા બેરીગ્સ) તથા ‘અબતક’ મીડિયા દ્વારા યોજાયો કેમ્પ ગુજરાત સહિત દેશભરમાં સ્વાઈન ફલુના રોગચાળાએ કાળા કહેર મચાવ્યો છે ત્યારે આ મહામારીથી લોકોને…
નેમિનાથ ચેરિટેબલ ટ્રસ્ટ (કાસુમા બેરીંગ્સ) અને ‘અબતક’ મીડિયા હાઉસ આયોજીત કેમ્પમાં લોકોનો ભારે ઘસારો ગુજરાતમાં સ્વાઈનફલુનો રોગ વકરી રહ્યો છે ત્યારે નેમીનાથ ચેરીટેબલ ટ્રસ્ટ (કાસુમા બેરીંગ્સ)…