અને તાવના ૨૬૬, ઝાડા-ઉલ્ટીના ૧૮૫, મરડાના ૧૮, મેલેરીયા ૬ અને ટાઈફોઈડના ૬ કેસો નોંધાયા સતત વરસાદી વાતાવરણના કારણે શહેરમાં ફાટી નીકળેલો ડેન્ગ્યુ મેલેરીયા અને ચિકનગુનીયાનો રોગચાળો…
rajkot
સબરસ રેસ્ટોરા, સીઝન રેસ્ટોરા, ડો.કે.કે.અમલ અને સનસાઈન હોસ્પિટલ સહિત મચ્છરોની ઉત્પત્તિ સબબ ૨૮૪ આસામીઓને નોટિસ: દંડ વસુલાયો શહેરના ૧૫૦ ફૂટ રીંગ રોડ પર આવેલા ઈસ્કોન મેગા…
સેન્ટ્રલ ઝોનમાં સૌથી વધુ ૩૮ રસ્તાઓને વરસાદના કારણે નુકશાની: વેસ્ટ ઝોનમાં ૩૧ અને ઈસ્ટ ઝોનમાં ૨૬ રોડની પથારી ફરી ગઈ મહાપાલિકા દ્વારા મંજૂર કરવામાં આવતા ડામરના…
ચૂંટણી નજીક આવતા રાજકિય પક્ષોની વચનોની લ્હાણી વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ સહિતના તમામ પક્ષોએ વચનોની લહાણીઓ શ‚ કરી દીધી છે. સત્તા મળશે…
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કુલપતિ પ્રો.પ્રતાપસિંહ ચૌહાણના કાર્યકાળને અઢી વર્ષ પુરા થતા જ સર્ચ કમીટીની રચના કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે. તેમજ તેના અનુસંધાને આવતીકાલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં…
રાજકોટને સ્માર્ટ સિટી મિશનમાં ટેકનિકલ અને નાણાંકીય સહયોગ પણ પ્રાપ્ત શે: મ્યુનિ.કમિશનર સાથે વિવિધ પ્રોજેકટ વિશે પરામર્શ રાજકોટ મહાનગરપાલિકાના સ્માર્ટ સિટી મિશનના અમલીકરણમાં કેન્દ્રીય ભૂમિકા નિભાવી…
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા.૧૫ સપ્ટેમ્બરના રોજ વોર્ડ નં.૧ રૈયારોડ ખાતે રૂ.૩૫.૧૬ કરોડના ખર્ચે નિર્માણ પામેલ ૫૬ એમ.એલ.ડી. ક્ષમતાના સુએઝ ટ્રીટમેન્ટપ્લાન્ટ નંણ લોકાર્પણ તા વોર્ડ નં.૭ મોહનદાસ…
વર્ષોથી સતા વિહોણી રહેલી કોંગ્રેસ બે બાકળી બની છે તેમ માજી ઉર્જા અને પેટ્રો. કેમિ.મંત્રી ગોવિંદ પટેલના નિવેદનમાં જણાવે છે. વધુમાં તેઓએ જણાવ્યું છે કે જેનો…
મુખ્યમંત્રીના આદેશના બીજા દિવસે જ ઝોન વાઈઝ અધિકારીઓની જવાબદારી ફિકસ કરાઈ ચાલુ સાલ ચોમાસાની સીઝનમાં રાજકોટના રાજમાર્ગોને તોતીંગ નુકસાન થવા પામ્યું છે. ૯૫ રાજમાર્ગો સંપૂર્ણપણે ધોવાઈ…
રેસકોર્સ ખાતે ‘ભારતીય નારી’ વિષય પર બેનમૂન ચીત્રો, તસવીરો નિહાળવા ઉમટયા પ્રબુધ્ધો રાજયમાં સૌ પ્રથમવાર ડો.શ્યામાપ્રસાદ આર્ટ ગેલેરી, રેસકોર્સ ખાતે ૮ શહેરનાં ૪૪ મહિલા કલાકારોના ચીત્ર…