rajkot

vlcsnap 2017 11 02 09h56m36s198

કથાના સાતમાં દિવસે કંશવધ અને શ્રીકૃષ્ણ-રૂક્ષ્મણી વિવાહ નિહાળવા ભાવિકો ઉમટયા: આજે અંતિમ દિવસે સુદામા ચરિત્ર પરિક્ષિત મોક્ષ અને કથા વિરામ પ્રસંગોનું સંગીતમય રસપાન કરાવાશે સખી મંડળ…

rajkot bus stand

પ્રથમ તબકકામાં અમદાવાદ, ગાંધીનગર, મોરબી, જામનગર સહિતના રૂટ ચાલુ રાજકોટના ૫૦ વર્ષ જુના બસ સ્ટેશનને અદ્યતન એરપોર્ટ જેવું બનાવવાની પ્રક્રિયા સોમવારથી હાથ ધરવામાં આવશે. ત્યારે રાજકોટવાસીઓને…

dada bhagvan

પ્રથમ દિવસે ઉપસ્થિત રહેલા પૂ.દિપકભાઈનું ઉમળકાભેર સ્વાગત કરાયું: ૮મી સુધી યોજાશે મહોત્સવ રાજકોટના આંગણે અક્રમવિજ્ઞાની દાદા ભગવાનની ૧૧૦મી જન્મજયંતીનો ગ્રીનલેન્ડ ચોકડી, મોરબી રોડ ખાતે, વિશાળ જગ્યામાં…

gujrat | rajkot

છેલ્લાં ત્રણ દાયકાી ભાજપમાં સક્રિય અને પાયાના કાર્યકર રાજુભાઈ ધ્રુવની પ્રદેશ પ્રવક્તા તરીકે વરણી તા ભાજપ અને માધ્યમો વચ્ચેનો સેતુ વધુ મજબૂત બનશે ગુજરાત ભાજપ્ના પ્રદેશ…

rajkot

બંને ટીમો કાલે રાત્રે ૮:૨૫ કલાકે રાજકોટ આવી પહોંચશે: ન્યુઝીલેન્ડની ટીમ શુક્રવારે સવારે અને ભારતીય ટીમ બપોરે નેટમાં પરસેવો પાડશે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશનના ખંઢેરી સ્થિત સ્ટેડિયમ…

rajkot

રણજી ટ્રોફી ગ્રુપ-બીના સેમિ ફાઈનલ મેચમાં સૌરાષ્ટ્રએ ટોસ જીતી બેટીંગ કરવાનો નિર્ણય લીધો: ૫૨ ઓવરમાં સૌરાષ્ટ્રનો સ્કોર ૪ વિકેટે ૧૬૯ રન રાજકોટ મહાપાલિકાના માધવરાવ સિંધિયા ક્રિકેટ…

rajkot

મરી પાઉડરમાં લોટ અને એસેન્સ, કેરાની વેફર્સમાં નોન પરમીટેડ ઓઈલની ભેળસેળ: પામોલીન તેલ અને થેપલા મીસ બ્રાન્ડેડ મહાપાલિકાની આરોગ્ય શાખા દ્વારા લેવામાં આવેલા મરી પાઉડર, કેરાની…

rajkot

બીએપીએસ સ્વામીનારાયણ મંદીર કાલાવડ રોડ ખાતે શાકોત્સવ ઉજવાયો હતો. દર વર્ષેની જેમ આ વર્ષ પણ ભારતીય વૈદીક પરંપરા પ્રમાણે ભગવાન કારતકી એકાદશીના વિવિધ પ્રકારના શાકનો અન્નકોટ…

rajkot

ડેન્ગ્યુના ૭, ચિકનગુનિયાના ૯ અને મેલેરીયાના ૫ કેસો મળી આવ્યા: મચ્છરની ઉત્પતિ સબબ ૩૪ વ્યકિતઓને નોટિસ ડેન્ગ્યુ, ચિકનગુનિયા, મેલેરિયા સહિતના રોગચાળાને જાણે રાજકોટ શહેરની ફરતે અજગરી…

rajkot

ભુપેન્દ્ર રોડ પર આવેલા સ્વામિનારાયણ મંદિરમાં તુલસી વિવાહની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. ઠાકોરજીને અવનવા વસ્ત્રોના પરિધાન કરાવી શોભાયમાન બનાવવામાં આવ્યા હતા. વિવિધ પૂજન, અર્ચન, સત્સંગ…