rajkot

rajkot PGVCL

જનજાગૃતિ રેલી અને સેફટી ફિલ્મ નિદર્શન કાર્યક્રમ યોજાયો પીજીવીસીએલ-રાજકોટ શહેર વર્તુળ કચેરી દ્વારા ‘ઉર્જા સપ્તાહ’ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં નાનામવા રોડ, શહેર વર્તુળ કચેરીથી પીજીવીસીએલ…

vlcsnap 2017 12 20 15h21m21s225

સ્ટોન કેશરના બ્લાસ્ટીંગથી રહેણાંક મકાનોમાં મોટું નુકશાન: રોષે ભરાયેલા ગ્રામવાસીઓએ અધિક કલેકટર અને મામલતદારને આવેદન પાઠવ્યું રાજકોટ જીલ્લાના અને રાજકોટ તાલુકાનું ગામ બેટી રામપરા પંથકમાં સ્ટોન…

GSRTC

રાજકોટ એસ.ટી. ડીવીઝનની ૧૦૦ જેટલી બસો ચુંટણીલક્ષી કામમાં ફાળવાતા આવકનું સ્તર વઘ્યું ગુજરાત રાજયની વિધાનસભાની ચુંટણી વિજયો થનારા પક્ષની સાથો સાથ રાજકોટ એસ.ટી. ડીવીઝનને પણ ફળી…

G R 9830

વિજ્ઞાન અને કૃષિ મેળા પ્રદર્શન ખુલ્લુ મુકાશે: સભામંડળ અને શોભાયાત્રાની તડામાર તૈયારીઓ રાજકોટ સ્વામિનારાયણ ગુ‚કુલના સ્થાપક શાસ્ત્રીજી મહારાજ ધર્મજીવનદાસજી સ્વામીના દીક્ષા શતાબ્દી ભાવાંજલી મહોત્સવના આવતીકાલે તા.૨૧.૧૨…

Untitled1

સતત બીજા સપ્તાહે ચિકનગુનિયાનો એક પણ કેસ ન નોંધાતા ભારે આશ્ર્ચર્ય: અને તાવના ૨૩૭, ઝાડા-ઉલ્ટીના ૧૪૯ કેસો મળી આવ્યા રાજકોટ મહાનગરપાલિકાએ શહેરમાં જાણે જાદુઈ લાકડી ફેરવી…

DSC 1980

ગાયમાં ૩૩ કરોડ દેવી દેવતાઓનો વાસ હોવાની હિન્દુઓમાં શ્રધ્ધા છે. ગાયને ગૌમાતાનો દરજજો આપવામાં આવ્યો છે. સરકાર પણ ગૌમાતા સંરક્ષણ માટે કટીબધ્ધ છે. ગૌહત્યા સામે કાયદા…

nand mahotsav

દર્શનકુમાર શાસ્ત્રીજીના વ્યાસાસને નૃસિંહ અવતાર, વામન અવતાર અને કૃષ્ણલીલાનું આયોજન સાનિધ્ય હવેલી, જીવરાજ પાર્ક ખાતે વૈષ્ણવ મંડળ દ્વારા ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે જે ૨૨…

lohana primiyar leag

લોહાણા મહાપરિષદ દ્વારા આંતરરાષ્ટ્રીય રધુવંશી ડે એન્ડ નાઇટ રનીંગ ટ્રોફી ટુર્નામેન્ટ આયોજન આઠ વિભાગો વચ્ચે કાંટે કી ટકકર: લાખેણા ઇનામોની વણજાર લોહાણા મહાપરીષદ (રમત ગમત સમીતી)…

vlcsnap 2017 12 20 13h33m01s244

‘ગુરુ’ લાભુભાઇ ત્રિવેદીની રપમી પુણ્યતિથિ નિમિતે શ્રઘ્ધાંજલીની અર્પણ કાર્યક્રમ રાજકોટ શિક્ષણ ક્ષેત્રે છેલ્લા પર વર્ષથી અવિરતપણે ભગીરથ પુ‚ષાર્થ દ્વારા ગૌરવભરી પ્રતિષ્ઠા હાંસલ કરનાર મહાત્મા ગાંધી ચેરીટેબલ…

rajkot

વેસ્ટન ડિસ્ટર્બન્સ ૪૮ કલાકમાં પાસ થઈ જશે: અંબાજી સહિત અનેક સ્થળોએ સવારે વરસાદના છાંટા પડયા: રવિવારથી કડકડતી ઠંડીનો દોર ચાલુ સાલ શિયાળાની સીઝનમાં સતત ત્રીજી વખત…