rajkot

c-plane

૧૦,૦૦૦ મદદથી જળ પરિવહન સમૃધ્ધ બનાવવા કેન્દ્રની કદાવર યોજના ૪ લાખ તળાવ, ૨ હજાર નદીઓ અને ૨૦૦ જેટલા નાના બંદરોથી જળ પરિવહનનું માળખુ વિકસાવાશે દરિયાઈ અને…

water-problem

ભાદર પાઈપલાઈન રિપેરીંગ અને ગુરુકુલ પમ્પીંગ સ્ટેશન પર જીએસઆર સમ્પની સફાઈના બહાના તળે પાણીકાપ ઝીંકાયો વોર્ડ નં.૧૩ પાર્ટ, ૧૪ પાર્ટ અને ૧૭ પાર્ટમાં હજારો લોકો ગુરૂવારે…

save bird on this kite festival

સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને રાજય સરકાર આયોજીત અભિયાન અંતર્ગત ગૂરૂવારે અમદાવાદમાં પશુ પક્ષી એમ્બ્યુલન્સ અંગે માહિતી આપવા ગુજરાતનાં જીવદયાપ્રેમીઓની બેઠક રાજયભરમાં ઉતરાયણનાં તહેવાર ઉમંગપૂર્વક ઉજવાતો…

rajkot

શહેરના સંત કબીર રોડ પર રહેતા રોઠાડ પરિવારના 14 વર્ષના પુત્રને પિતાએ મોબાઇલમાં ગેમ રવમાની ના પાડતા લાગી આવતા આપઘાત કરી લીધો હતો. બનાવથી પરિવારજનોમાં ગમગીની…

1028111 coldweather 1513408050

ચાલુ સાલ શિયાળાની સીઝનમાં સૌથી ઠંડો દિવસ: વેસ્ટન ડિસ્ટર્બન્સની અસર, આગામી ત્રણ-ચાર દિવસ ઠંડીનું જોર વધે તેવી સંભાવના ચાલુ શિયાળાની સીઝનનો આજે સૌથી ઠંડો દિવસ તરીકે…

11810019

આ તકે લોક સાંસ્કૃતિક કાર્યક્રમની પણ રમઝટ બોલી ગુજરાત લોકકલા ફાઉન્ડેશન અમદાવાદ સંસ્થા સન ૧૯૭૯થી ગુજરાત અને વિભીન્ન રાજયોના અનેક લોકકલાકારો અને લુપ્ત થતી આપણી પોતિકી…

vijay rupani

રાજકોટ શહેરમાં કોલેજવાડી પાસે આવેલ ભાવિકોના આસના પ્રતીક સમાન પૂ. જલારામ મંદિરના સપક પૂ. સંત ભાનુમા કક્કડનો તાજેતરમાં દેહવિલય યેલ છે. આ અંગેના સમાચાર મળતાં મુખ્યમંત્રી…

vlcsnap 2018 01 01 09h55m20s54

૨૦૧૭ વિધાનસભાની ચૂંટણીમાં રાજકોટની ચારેય બેઠકો ઉપર ભાજપની જીત થયેલી છે. જેને લઈ રાજકોટ સરગમ કલબ દ્વારા તમામ ધારાસભ્યોનું સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં ગોવિંદભાઈ પટેલ,…

tax recovery

વેસ્ટ ઝોનમાં ૧૧ મિલકતો, સેન્ટ્રલ ઝોનમાં ૧૦ મિલકતો અને ઈસ્ટ ઝોનમાં ૮ મિલકતોને તાળા લગાવાયા રાજકોટ મહાનગરપાલિકાની વેરા વસુલાત શાખા દ્વારા આજથી વેરાની હાર્ડ રિકવરી શરૂ…

vijay rupani

આત્મીય પરિવાર, યોગીધામ ગુરૂકુળ દ્વારા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનું અનેરૂં સન્માન કરાયું રાજકોટની કાલાવડ રોડ સ્તિ આત્મીય કોલેજ ખાતે આત્મીય પરિવાર, યોગીધામ ગુરૂકુળ દ્વારા સતત બીજીવાર મુખ્યમંત્રી…