rajkot

jitu vaghani

પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું હતુ કે, ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આ અગાઉ પહેલા પણ પદ્માવતી ફિલ્મના ગુજરાતમાં પ્રસારણ અંગે એક નોટીફિકેશન જાહેર કરીને…

vijay rupani

ક્રોમેની સ્ટીલ પ્લાન્ટની શિલાન્યાસ વિધિ વિજય રૂપાણી હસ્તે સંપન્ન વાયબ્રન્ટ સમિટ અંતર્ગત ઈન્ડો-ચાઈના પ્રોજેકટ હેઠળ થા.૧૫ હજાર કરોડના ખફર્ચે સ્ટીલ પ્લાન્ટનું નિર્માણ થશે વાયબ્રન્ટ ગુજરાત-૨૦૧૭ની ફળશ્રૃતિરૂપે…

dhoraji

ધોરાજી રાજપૂત ક્ષત્રિય સમાજ ફરી એક વાર ધોરાજી પોલીસ સ્ટેશને સમાજના અગ્રણીઓ પદ્માવતિ ફિલ્મ ના વિરોધ માટે રજૂઆત કરવા ગયેલ તે બાબતે સેક્ધડ પોલીસ ઇન્સ્પેકટર સાહબે…

PHOTO 1

૩૦મીએ શહીદોને સામુહિક મૌનાંજલિ અર્પણ થશે: કોર્નરનું લોકાર્પણ કરાશે ગાંધી નિર્વાણ દિન- શહિદ દિન નિમિતે ૩૦ જાન્યુઆરી ૨૦૧૮ને મંગળવારે સવારે ૯ વાગ્યે ભ‚ચ સ્થિત ધી પ્રોગ્રસીવ…

winter

જમ્મુ-કાશ્મીરમાં બરફવર્ષા અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરતળે ત્રણ દિવસ ઠંડીનું જોર રહેશે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ફરી એક વખત કાતિલ ઠંડીનું મોજુ ફરી વળ્યું છે. જમ્મુ-કાશ્મીર સહિત…

RCC bank

એવોર્ડ ફંકશન સાથે યોજાયેલી ટ્રેનીંગ પ્રોગ્રામમાં આરસીસી બેંકનાં સીઈઓ ડો. પુરૂષોતમ પીપરીયાએ પાર્ટીશીપેટસને આપ્યું માર્ગદર્શન સરકારી ક્ષેત્રનું રાષ્ટ્રીય કક્ષાનું એવીયેસ્ટ પબ્લીકેશન બેંકો મેગેઝીન દ્વારા રાષ્ટ્રીય કક્ષાનો…

Rajkot Marathon 2018

જય, જીનિયસ, રાજકોટ ઈન્ટરનેશનલ અને ગાર્ડી વિદ્યાપીઠના છાત્રો વિવિધ મનોરંજક પ્રવૃતિઓ કરશે રાજકોટ મેરેથોન-૨૦૧૮ને લઈને જીનિયસ ગ્રુપના ચેરમેન ડી.વી.મહેતાની ઓફિશીયલ રજીસ્ટ્રેશન પાર્ટનર તરીકે નિમણુક કરવામાં આવી…

DSC 0458

ઇન બિલ્ટ ફ્રી ટુ એર ચેનલ સેટ અપ બોસ, ૧૫૦ થી વધુ એફટીએ અને પ્રાદેશિક રેડીયો ચેનલ રૂ. ૨૧૯૯૦ ની કિંમતે ઉપલબ્ધ: પત્રકાર પરિષદમાં અપાઇ વિગતો…

Saurashtra University

યુનિવર્સિટીના ઈંગ્લીશ ભવનમાં બે દિવસીય એડ ફિલ્મ મેકીંગ વર્કશોપનું રંગેચંગે સમાપન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વ્યાસ સેમિનાર હોલ, ઈગ્લીશ ડિપાર્ટમેન્ટ ખાતે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે વર્કશોપ અને એડ ફિલ્મ…

Saurshtra University

આજથી ૩ દિવસ માટે પુસ્તક મેળો: રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાના પબ્લીશરોનો જમાવડો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના આંગણે મુખ્ય ભવનની સામે રંગમંચ ખાતે આજથી ત્રણ દિવસીય બુકસ પ્રદર્શનનો પ્રારંભ…