rajkot

PGVCL

રાજકોટનાં ફરજ બજાવતાં ચાર અધિકારીને પ્રમોશન: પાંચની શહેરમાં જ અને ર ની અન્ય શહેરમાં બદલી પીજીવીસીએલના ૯ અધિકારીનો બઢતી તેમજ ૧ અધિકારીની બદલી કરવામાં આવી છે.…

Vijay rupani

ટેકાનાભાવે ખરીદ કરાયેલી રૂ.૨૮ કરોડની મગફળી આગમાં ખાખ ભ્રષ્ટાચાર થયાની વિપક્ષની ફરિયાદને પગલે વિજયભાઈનો નિર્ણય રાજય સરકાર દ્વારા ખેડુતોને પોષણક્ષમ ભાવ મળી રહે તેવા હેતુ સાથે…

jayant-pandya

ટોળાએ મોબાઇલ તોડી નાખી એક્ટિવાની ચાવી સાથે લઇ ગયા અંધશ્રધ્ધા સામે લડત ચલાવતા વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડયા ચંદ્ર ગ્રહણ નિમિતે નવલનગર નજીક કૃષ્ણનગર ખાતેની અમૃત…

Rajkot

ભગીરથ સોસાયટીમાં બહેનના ખબર અંતર પૂછવા એક્ટિવા પર જતાં આહિર દંપતીને ટ્રકે ઠોકર માર્યા બાદ પાછળના ટાયર નીચે ચગદાતા બંનેના મોતથી પરિવારમાં અરેરાટી ગોંડલ રોડ પર…

DSC 0796

વોર્ડ નં.૪માં એસ.ઈ.ડબલ્યુ.એસ.ના હેતુના પ્લોટ પર ખડકાયેલું પ્લીન્થ લેવલ સુધીનું બાંધકામ જમીનદોસ્ત કોર્પોરેશનની ઈસ્ટ ઝોન કચેરીની ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા આજે વન વીક, વન રોડ અંતર્ગત…

budget

પાણી વેરામાં બમણો અને વાહન વેરામાં ૧૫૦ ટકાનો શાસકો વધારો કરશે તો સાંખી નહિ લેવાય: હથેળીમાં ચાંદ બતાવવાનું બંધ કરો વાસ્તવિક બજેટ રજુ થવું જોઈએ: સાગઠીયા…

DSC 0517

સ્ટેમ સેલ થેરાપીનું પ્રથમ રીસર્ચ પેપર ભારતમાંથી રજુ થયું હતું ભારતીય અમેરિકન યુવતી વિરાલી મોદીને યુએસએમાં ગંભીર બિમારીના કારણે ત્રણ વાર ક્લિનીકલી ડેડ જાહેર કરાઈ પરંતુ…

Flower show

કેબીનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે કરાશે ઉદ્ઘાટન રાજકોટ મહાનગરપાલિકા આયોજીત “ગાર્ડન એક્ઝિબિશન- ફ્લાવર શોનું ઉદઘાટન આવતીકાલે કેબીનેટ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાના વરદ હસ્તે થશે. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન…

jitu-vaghani

ગુજરાતમાં સતત ત્રણ દાયકાી હારનાર કોંગ્રેસ વાસ્તવિકતાી દૂર “મુંગેરીલાલ કે હસીન સપનેની જેમ નગરપાલિકાઓ જીતવાના ખ્વાબ જોઇ રહી છે ભાજપાના પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું હતુ…

hastkala melo | Saurashtra

ભવ્ય, ભાતીગળ અને વૈવિધ્યપૂર્ણ કલા વારસાનું પ્રદર્શન નિદર્શન કરાશે ગુજરાત રાજયના ઉધોગ અને ખાણ વિભાગ હસ્તક કમિશ્નર, કુટિર અને ગ્રામોધોગના નેજા હેઠળ ઇન્ડેક્ષ્ટ-સી એટલે કે ઇન્ડસ્ટ્રીયલ…