હાલ સરકાર દ્વારા થોડા સમય પહેલા ટેકાના ભાવે ખરીદી કેન્દ્ર બંધ કરવામાં આવ્યા છે. જેમના કારણે ખેડુતોને હાલ મુશીબતનો સામનો કરવો પડી રહ્યો છે. જેમાં ખેડુતોનું…
rajkot
આ વર્ષની થીમ ‘આઈ કેન વી કેન’: દર વર્ષે કેન્સરથી થતા મૃત્યુના આંકમાં ૫ લાખનો વધારો નોંધાયો આવતીકાલે વર્લ્ડ કેન્સર ડેના સંદર્ભમાં કેન્સર થવાના કારણો, તેના…
૭૫૦ જેટલા સાયકલીસ્ટો હેલ્મેટ પહેરી ૫૦ કિ.મી સાયકલ ચલાવશે: કોર્પોરેશનની શાળાઓની ૨૦ બાળાઓને નિ:શુલ્ક સાયકલ વિતરણ શિયાળાની ઋતુના ખુશનુમાં વાતાવરણમાં રાજકોટવાસીઓ રોમાંચિત થઈ જાય તેવી સાઈકલીંગ…
વિવિધ પ્રકારની ર૦ જેટલી ચોકલેટ બનાવતા શીખીને બાળકોમાં જોવા મળેલો અદમ્ય ઉત્સાહ મુક બધીર બાળકો માટે છ.શા. વિરાણી બહેરા મુંગાની શાળામાં આજરોજ વિવિધ પ્રકારની વીસ કે…
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સતત ત્રીજા વર્ષે મેરેોનનું આયોજન કરેલ છે. આ મેરેોનમાં વિવિધ પ્રકારની કેટેગરી વાઈઝનું આયોજન કરેલ છે. મેરેોનમાં વિશાળ સંખ્યામાં લોકો જોડાય તે માટે…
બે દિવસીય સેમિનારનો આજથી થયેલો પ્રારંભ વિવેકાનંદજીના ૧૫૦માં જન્મદિવસની ઉજવણીમાં રાજકોટ રામકૃષ્ણ આશ્રમ ખાતે ભારતીય સંસ્કૃતિ અને તત્વજ્ઞાનનો બે દિવસીય સેમિનાર યોજાઈ રહ્યો છે. તા.૩ અને…
આધારકાર્ડ આધારીત જાહેર વિતરણ વ્યવસની તાલીમ સંદર્ભે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના નિયામક અમૃત પટેલ રાજકોટમાં આગામી એપ્રિલ માસથી રેશનકાર્ડ પર મળતુ અનાજ અને કેરોસીન આધારકાર્ડના…
શહેરના ૧૫૦ ફુટ રીંગ રોડ પર રૈયા ચોકડી પાસે હાલ ફલાય ઓવરબ્રીજ બનાવવાનું કામ ચાલી રહ્યું છે. દરમિયાન આજે સવારે બ્રીજના કોન્ટ્રાકટરના માણસોએ ખોદકામ દરમિયાન ડ્રેનેજની…
રેલવે કર્મચારીઓ માટે નવી પેન્શન સ્કીમ, ન્યુનતમ બેઈઝ પગાર, સાતમા પગાર પંચના પ્રશ્ર્નોનો નિકાલ, રર્નિંગ સ્ટાફના વળતર સાતમા પગારપંચ મુજબ વધારવા, રેલવે હોસ્પિટલમાં તબીબોની નિમણુક અને…
અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટને સ્થાનિકોએ પાઠવ્યું આવેદનપત્ર યાત્રાધામ અંબાજીમાં કરોડોના ખર્ચ બનેલી હોસ્પિટલ શોભાના ગાંઠીયા સમાન યાત્રાધામ અંબાજી…