‘Rajkot

ગણપતિ વિસર્જનના દિવસે રાજકોટ - કચ્છમાં 11 ડૂબ્યા : ચારના મોત

કાનમેરમાં ‘મોતના ખાડા’માં નાહવા પડેલા 7 પૈકી 5ને બચાવી લેવાયા, 2 જળમગ્ન 20 વર્ષીય પરિણીતા અને 16 વર્ષીય કિશોરના મોત : તરવૈયા કાનાભાઇ સ્થળ પર દોડી…

રાજકોટની કૃણાલ સ્ટ્રક્ચર પેઢીએ બોગસ ગેરન્ટી આપી રૂ. 8.5 કરોડનું કૌભાંડ આચર્યું

ઇન્દોર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં બોગસ ગેરંટી આપી પ્રધાનમંત્રી આવાસનો કોન્ટ્રાકટ મેળવી લેવાયો મધ્યપ્રદેશના ઇન્દોર શહેરમાં એક કૌભાંડ સામે આવ્યું છે. મનપાનું ટેન્ડર મેળવવા માટે રાજકોટની કૃણાલ સ્ટ્રક્ચર…

નાકરાવાડીને નર્ક બનાવનાર રાજકોટ મહાપાલિકાને જીપીસીબીની નોટિસ

ડમ્પિંગ સાઈટના કચરાના પ્રોસેસિંગમાં ઢીલી નીતિના કારણે આસપાસના ગામો પ્રદુષિત,  નદી-નાળા અને ભૂગર્ભ જળમાં પ્રદૂષણ ફેલાયું હોવાની સ્થાનિકોની રાવ નાકરાવાડીમાં પ્રદુષણ મામલે ફરી રાજકોટ મહાપાલિકાને જીપીસીબીએ…

રાજધાની-શતાબ્દી ટ્રેનને રાજકોટ સુધી લંબાવો: સોમનાથ, જસદણ, બોટાદમાં નવી બ્રોડગેજ લાઈન મંજૂર કરો

રાજય સરકારના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાની કેન્દ્રીય રેલ મંત્રીને  ધારાદાર રજૂઆત સૌરાષ્ટ્રના પાટનગર કહેવાતા રાજકોટને પુરતી અને મહત્વની ટ્રેનો આપવા અને કેટલીક મહત્વની ટ્રેનોનું લંબાણ આપવા…

રાજકોટ ગ્રામ્ય પંથકમાં જુગટુ રમતી નવ મહિલા સહિત 63 શકુનીની ધરપકડ

સોમવતી અમાસે પિતૃઓને રીઝવવાને બદલે ધોરાજી, ગોંડલ, જામકંડોરણા, જસદણ અને જેતપુર પંથક મળી નવ સ્થળે પોલીસના દરોડા રૂ. 13.80 લાખનો મુદામાલ કબ્જે રાજકોટ જિલ્લામાં શ્રાવણી જુગારની…

સોમવારે સમગ્ર રાજકોટ રંગાશે કાનુડાના રંગમાં

શનિવારે કાન-ગોપી રાસમંડળી, રવિવારે રાજભા ગઢવી, પુનમબેન ગોંડલીયા સહિતના કલાકારોના કંઠે ડાયરાની રમઝટ બોલાશે ધર્મસભા બાદ રર ક઼િમી. લાંબી પર્યાવરણ આધારીત થીમ બેઈઝ ભવ્ય રથયાત્રા રાજમાર્ગો…

‘ધરોહર’ ઇફેક્ટ: 19 જેટલાં રાજમાર્ગો બંધ રહેતા રાજકોટ ‘જામ’ થવાના એંધાણ

પાંચ દિવસીય લોકમેળા માટે પોલીસનો બંદોબસ્ત પ્લાન જાહેર લાખોની મેદનીને ‘મેનેજ’ કરવી ટ્રાફિક પોલીસ માટે ‘અગ્નિપરીક્ષા’ સમાન 17 સ્થળે ફ્રી પાર્કિંગની વ્યવસ્થા, એમ્બ્યુલન્સ- ફાયર ફાઇટર- સિકયુરિટી…

રાજકોટમાં જન્માષ્ટમી નિમિત્તે ફરસાણનું ભાવ બાંધણું વેપારીઓ 10 ટકા ઓછા ભાવે આપશે વસ્તુઓ

તહેવારને અનુલક્ષીને ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારો માટે ફરસાણના ભાવ નક્કી કરવા વેપારીઓ સાથે પૂરવઠા વિભાગની બેઠક મધ્યમ/ગરીબ વર્ગના લોકો જન્માષ્ટમીનો તહેવાર માણી શકે તે હેતુથી…

રાજકોટ પીડીયુ મેડિકલ કોલેજના 450 રેસીડેન્ટ તબીબો હડતાળ પર ઉતર્યા

મેડિકલ સેવા અવિરત ચાલુ રાખવા ફેકલ્ટી તબીબોને ફરજ પર મુકાયા કલકતામાં જુનિયર ડોક્ટર પર બળાત્કાર અને હત્યાના મામલે સમગ્ર ગુજરાતમાં 17 ઓગસ્ટ એટલે કે આવતીકાલે સવારે…

ફોજદારી કાયદાઓ ઉપરની રાજકોટની કાર્યશાળા સાચા અર્થમાં પાઠશાળા બની :  પ્રો વી. કે. આહુજા

ફોજદારી ન્યાય પ્રણાલીમાં વ્યાપક પરિવર્તન આવશે: મનિષાબેન લવકુમાર શાહ વરિષ્ઠ ધારાશાસ્ત્રી હૃદય બુચ, પ્રો. વાઘેશ્વરી દેવી રાકેશ રાવ, સાયરા ગોરી, દેશ પ્રિયા દાસ સહિતના રાષ્ટ્રીય ખ્યાતી…