‘Rajkot

રાજકોટ નાગરિક બેન્કના ચેરમેન બનશે દિનેશભાઇ પાઠક, જીવણભાઇ પટેલ વા.ચેરમેન

નવનિયુકત બોર્ડ ઓફ ડિરેકટરોની પ્રથમ બેઠકમાં સર્વાનુમતે લેવાયો નિર્ણય: બિનહરી ચૂંટાશે: કાલે સત્તાવાર નિયુકિત રાજકોટ નાગરીક સહકારી બેન્કના નવા ચેરમેન દિનેશભાઇ પાઠક બનશે જયારે વાઇસ ચેરમેન…

રાજકોટમાં શનિવારથી ક્રિકેટ ફીવર : સૈયદ મુસ્તાક અલી ટી-20 ટ્રોફીનો પ્રારંભ

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ પર મધ્યપ્રદેશ, રાજસ્થાન, મિઝોરમ, આસામ, હૈદરાબાદ, મધ્ય પ્રદેશ, ઉત્તરાખંડ સહિતની ટીમો વચ્ચે કાંટે કી ટક્કર સમાન મુકાબલા રમાશે સૌરાષ્ટ્ર એલીટ ગૃપ બીમાં…

રાજકોટ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર- 4 પર  સુવિધાના નામે મીંડું: જય છનિયારા

વિકાસની મોટી વાતો કરવા સરકારે દિવ્યાગો અને સીનીયર સીટીઝન માટે રેલવે સ્ટેશને એસ્કેલેટર અને લીફટની સુવિધાની તાતી જરૂર: સોશ્યલ મીડિયા મારફત રોષ પ્રગટ કર્યો ગુજરાતનાં જાણીતા…

રાજકોટમા બાઈકના મામલે પાલક પિતાનું ઢીમ ઢાળી દેતો પુત્ર

માતાના ઘરે જમવા આવેલો ત્યારે થયેલી બોલાચાલીમાં ઉશ્કેરાયેલા શખ્સે બોથડ પદાર્થના ઘા ઝીંકતા સારવારમાં મોત નિપજતા બનાવ  હત્યામાં પલટાયો શહેરના  કાલાવડ રોડ પર આવેલ નવા 150…

હવે ઠંડી વધશે: રાજકોટનું લઘુતમ તાપમાન 16.6 ડિગ્રી

રાજ્યમાં 14.1 ડિગ્રીથી લઈને 24.6 ડિગ્રી વચ્ચે લઘુત્તમ તપામાન નોંધાયું: 14.1 ડિગ્રી લઘુતમ તાપમાન સાથે નલિયા ગુજરાતનું સૌથી ઠંડુ શહેર બન્યું ગુજરાતમાં ઠંડીએ દસ્તક આપી દીધી…

"માનસ સદ્ભાવના ઇકો ફ્રેન્ડલી યજ્ઞ” થકી રાજકોટને મળ્યું સકારાત્મક ઉર્જાનું આવરણ

રામનામ ઉપરાંત ગાયત્રી મંત્ર, મહામૃત્યુજંય, શ્રીગણેશ અને શ્રીલક્ષ્મી મંત્રોની આહુતિ અને વૈદિક મંત્રોચ્ચારથી યજ્ઞ દીપી ઉઠ્યો સદભાવના વૃદ્ધાશ્રમના વડિલો અને વૃક્ષોના લાભાર્થે આગામી તા.23મીથી યોજાનારી પૂ.મોરારિબાપુની…

રાજકોટ નાગરિક બેન્કને દેશની નંબર-1 બેન્ક બનાવવાનું "ટીમ સહકાર” લક્ષ્યાંક

“સહકાર પેનલ” વિજેતા ઉમેદવારોએ લીધી “અબતક” મીડિયા હાઉસની શૂભેચ્છા મૂલાકાત રાજકોટ નાગરિક સહકારી બેન્કની ચુંટણીમાં સહકાર પેનલનું બુલડોઝર ફરી વળ્યું છે. તમામ 21 બેઠકો પર સહકાર…

ઠંડી જોર પકડશે: રાજકોટનું લઘુત્તમ તાપમાન 16 ડિગ્રીએ સરક્યુુંં

સતત ફૂંકાઇ રહેલાં ઉત્તર કે ઉત્તર-પૂર્વના ઠંડા પવનના કારણે સૌરાષ્ટ્રમાં દિવસ-રાતના તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો: હવામાં ભેજનું પ્રમાણ 63 ટકા સાથે 10 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન…

પોથી યાત્રામાં સંતો-મહંતોની પધરામણીથી રાજકોટની ભૂમિ થશે પાવન

મહા મંડલેશ્ર્વર સ્વામી ગુરૂ શરણાનંદજી મહારાજ પરમાત્માનંદ  સરસ્વતિજી, જૈનમુનિ આચાર્ય લોકેશજી સહિતના સંતો મહંતોના મળશે આશિર્વાદ સદભાવના વૃદ્ધાશ્રમ રાજકોટ દ્વારા વડિલો અને વૃક્ષોના શુભાર્થે વિશ્વસંત પૂ.મોરારિબાપુની…

રાજકોટનાં સંગીત પ્રેમીઓના દિલ પર રાજ કરવા આવ્યો છું: અમાલ મલિક

કોર્પોરેશનના સ્થાપના દિને રાત્રે ડીએચ કોલેજમાં બોલીવુડ મ્યુઝીકલ નાઇટ ગુજરાતની જનતાએ મને ખૂબ જ પ્રેમ આપ્યો છે મારા ગીતોને સ્વીકાર્યા છે: દિલથી બનાવેલું ગીત સુપર હીટ…