ગુજરાતની સરહદો ખુલ્લી કે સેટિંગીયાઓનો દબદબો? નાની મોલડી ગામે ક્ધટેનરમાંથી રૂ.65 લાખની કિંમતની 24060 વિદેશી દારૂની બોટલ પકડી પાડતી ચોટીલા પોલીસ ગોંડલનાં પાટીદળ ગામેથી પડતર મકાનમાંથી…
‘Rajkot
થર્ટી ફર્સ્ટ પૂર્વે રાજકોટ એસઓજીનો સપાટો માદક પદાર્થ સગેવગે થાય તે પૂર્વે જ શાળા નં.-93 નજીક રિક્ષામાંથી ઝડપી લેવાયો શબીર શેખ અને અક્ષય કથરેચાની ધરપકડ :…
મુખ્યમંત્રી છ વાર રાજકોટની મુલાકાતે આવ્યા: સહકારી, સામાજિક, સેવાકીય કાર્યોને પણ બિરદાવ્યા વર્ષ 2024 વિદાય લઈ રહ્યું છે અને 2025ના આગમનની તૈયારીઓ થઈ રહી છે. આ…
ડુંગળીના એકાદ લાખ કટ્ટાની આવક: 800થી વધુ વાહનોને સબ યાર્ડમાં ક્રમશ: પ્રવેશ અપાયો રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં આજે ફરી એકવાર ડુંગળીની સોડમ પ્રસરી હતી. યાર્ડની બહાર ડુંગળી…
બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના મેમ્બર અને સમરસ પેનલના પ્રણેતા દિલીપ પટેલ નો હાથ ઉપર રહ્યો જ્યારે શહેર ભાજપ લીગલ સેલના ચેરમેનના બે હોદ્દેદારો અને બે કારોબારી…
નવ રેન્જ આઇજી, ચાર પોલીસ કમિશ્ર્નર, સીઆઈડી ક્રાઇમના વડા સહિતના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિ કાયદો વ્યવસ્થાની સ્થિતિ, સાયબર ક્રાઇમના ગુનામાં ધરખમ ઉછાળો, મહિલા સુરક્ષા, દરિયાઈ સુરક્ષા સહિતની…
શ્રમિક બસેરા તૈયાર થતા 15 હજાર મજૂરોને મળશે આવાસ રાજ્યના શ્રમિકોની સુખાકારી માટે આ વર્ષે જુલાઈમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગુજરાતના ચાર મોટા શહેરોમાં શ્રમિકો માટે…
વઢવાણના તાંત્રિકે પરિવારના ત્રણ મળી 12 વ્યક્તિની હત્યા કર્યાની કબૂલાત આપી‘તી વઢવાણના તાંત્રિક ભુવા નવલસિંહ ચાવડા દ્વારા 12 વ્યક્તિઓને સોડિયમ નાઈટ્રેટ આપીને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા…
શાળા – કોલેજોમાં જઇ યુવાનોને વ્યસનથી દુર રહેવા આઇએમએની ટીમ આપ્યું માર્ગદર્શન ઇન્ડિયન મેડીકલ એસોસિએશન (આઈ.એમ.એ.) રાજકોટ ના વર્ષ 2024-25 ના પ્રેસિડેન્ટ ડો. કાન્ત જોગણીની પ્રેરણાથી…
\રામભાઇની “રેલ” દોડી: સૌરાષ્ટ્રના રેલવે પ્રશ્ર્નનો રેલવે મંત્રી સમક્ષ કર્યો “ઢગલો” એક્સપ્રેસ અને લોકલ ટ્રેનના ભાડા અલગ-અલગ રાખો: રાજ્યસભાના સાંસદ રામભાઇ મોકરિયાની કેન્દ્રીય રેલમંત્રી અશ્ર્વિની વૈષ્ણવ…