‘Rajkot

રાજકોટથી અમદાવાદ-બરોડા અને ભૂજ વચ્ચે 8 હાઇટેક વોલ્વો બસ દોડવા લાગી

રૂ.343 લાખના ખર્ચે આકાર પામનાર રાજકોટ એસ.ટી. વર્કશોપનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંધવી આજરોજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ…

રાજકોટના કારખાનેદારને સસ્તા ભાવે એમ.એસ. વાયર આપવાનું કહી રૂ.18 લાખની ઠગાઈ

એડવાન્સ પેમેન્ટ મેળવી માલ નહિ મોકલનાર સાવન એન્ટરપ્રાઇઝ પેઢીનું સરનામું પણ ખોટું નીકળ્યું : શાપર પોલીસમાં નોંધાતો ગુનો રાજકોટ શહેરના કારખાનેદાર સાથે છેતરપિંડીનો બનાવ પ્રકાશમાં આવ્યો…

વેલકમ સીએમ: ભુપેન્દ્રભાઇ પટેલ સાંજે રાજકોટમાં, ભરચક્ક કાર્યક્રમો

હાઇડ્રોલીક એનિમલ એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરશે: ચેમ્બર ઓફ કોમર્સના સ્નેહ મિલનમાં સહભાગી થશે: ડો.ભરત બોઘરા આયોજીત સમૂહલગ્નમાં માતા-પિતા વિહોણી 81 દિકરીઓને આશિર્વાદ આપશે પ્રાંસલા ખાતે રાષ્ટ્રકથા શિબિરમાં…

વર્ષ-2024માં રાજકોટ રેન્જમાં દારૂનો ધોધ વહયો, રૂ.3.64 કરોડનો શરાબ પકડાયોે

સૌરાષ્ટ્રના પ્રવેશ દ્વાર સમાન સુરેન્દ્રનગર પંથક વિદેશી દારૂના કટીંગ માટેનું એપી સેન્ટર : કમિશનર રેટ વિસ્તારમાંથી માત્ર રૂ.17.44 લાખનો શરાબ પકડાયો એસએમસી ના વડા નિર્લિપ્ત  રાય…

રાજકોટ: દાણાપીઠમાં 70 વર્ષ જૂના ભાડુઆતી દુકાનોનો ગેરકાયદે કબ્જો લઇ લેતા વિધર્મીઓ

વકફ બોર્ડના નામે મિલકત પડાવી લેવાનું કારસ્તાન ઝડપાયું ભાડુઆતોને જાણ કર્યા વિના જ ટોળાં સ્વરૂપે ધસી જઈ બે દુકાનના તાળા તોડી નાખી સામાન બહાર ફેંકી દેવાયો…

તેલગી બોગસ સ્ટેમ્પ કાંડમાં રાજકોટના ઝાકીર હુશેનને સજા

પાંચ આરોપીઓને દોષિત ઠેરવી સીબીઆઈ કોર્ટે ત્રણ-ત્રણ વર્ષની સજા અને રૂ. 50 હજારનો દંડ ફટકાર્યો તેલગી બોગસ સ્ટેમ્પ કૌભાંડમાં સંડોવણી બદલ દોષિત ઠેરવ્યા બાદ સોમવારે સીબીઆઈની…

રાજકોટમાં 100 કરોડના ખર્ચે શૈક્ષણિક સંકૂલ બનશે

સંમેલનોમાં વિવિધ પ્રકલ્પો અંગે વિચાર મંથન,યજ્ઞ, સહસ્ત્રદિપ આરતીમાં ભાવિકો જોડાયા વ્યસનમુક્તિના શપથ લેવાયા સિદસરમાં શ્રી સવા શતાબ્દી મહોત્સવની આસ્થાભેર પૂર્ણાહૂતિ, હવે જ્ઞાનરથ ફરશે ભારતને મહાસત્તા બનાવવામાં…

રાજકોટનાં સંદીપગીરીને મિત્રએ ગોંડલનાં મોટા મહીકા ગામે લઇ જઈ પતાવી દીધો

બોલીવુડની ક્રાઇમ થ્રિલર ફિલ્મને ટક્કર મારે તેવી ઘટના મૃતદેહને સળગાવી નાખી હત્યારા હર્ષદએ પોતાના ડોક્યુમેન્ટ બાજુમાં મૂકી દીધા’તા હત્યારાને મૃતક સમજી પોસ્ટમોર્ટમ કરાતા સંદીપગીરીનો મૃતદેહ હોવાનું…

રાજકોટ આવતો પ9712 દારૂની બોટલ ભરેલો ટ્રક ચોટીલા સર્કિટ હાઉસ પાસેથી પકડાયો

રૂ.64.73 લાખનો મુદ્દામાલ કબ્જે થર્ટી ફર્સ્ટ પૂર્વે બુટલેગરો દ્વારા મોટાપાયે દારૂનો સ્ટોક એકઠો કરી રહ્યા છે. ત્યારે વધુ એકવાર ચોટીલા શહેરી વિસ્તારમાં સર્કિટ હાઉસ પાસેથી વાહન…

સી.એ. ફાઈનલના પરિણામમાં યશ ભાલાળાએ રાજકોટનું નામ દેશભરમાં રોશન કર્યું

ઓલ ઇન્ડિયામાં 33મો રેન્ક મેળવનાર યશ ભાલાળાએ સફળતાનો શ્રેય શિક્ષકો અને પરિવારને આપ્યો ભણવા,ગણવામાં હોશિયાર અને કારકિર્દી માટે સજાગ વિદ્યાર્થીઓમાં જેવી રીતે ડોક્ટર, એન્જિનિયર થવાની જિજ્ઞાસા…