અંતિમ અવસ અને દેહવિલય (૨) વિ.સં. ૧૯૫૭ના માગસર વદમાં શ્રીમદ્ અમદાવાદી મુંબઈ પધાર્યા. સંગ્રહણીનું દર્દ દિવસે દિવસે જોર પકડતું ગયું અને શ્રીમદ્નું શરીર ક્રમશ: કૃશ તું…
RAJCHANDRAJI
નિવૃત્તિકાળ દરમ્યાન શ્રીમદ્ રાજચંદ્રજી જેવા કલ્યાણમૂર્તિએ ક‚ણાની ધારા વહાવી અનેક જીવોનું કલ્યાણ સધાય તેવી બોધવર્ષા કરી હતી. જો કે શ્રીમદ્ રાજચંદ્રજી આવા નિવૃત્તિક્ષેત્રોમાં ગુપ્તવાસમાં રહેવાના પ્રયત્ન…
પ્રકાશ્યો જે, ગુરુરાજે, સનાતન માર્ગ મુકિતનો, દીધો સન્માર્ગ તે અમને, અહીં ઉપકાર પ્રભુશ્રીનો પરમ કૃપાળુદેવનાં દેહવિલયનાં સમાચાર સાંભળતાં જ મુનિશ્રી કાવિઠાથી આહાર-પાણી વહોર્યાં વગર જંગલમાં જતા…
વિશ્ર્વની વિરલ વિભૂતિ, પરમ પવિત્ર, ચિન્મય ચિંતામણી શ્રીમદ્ રાજચંદ્રજીના ૧૫૦મા જન્મજયંતી વર્ષની ૧૪ નવેમ્બર, ૨૦૧૬, કાર્તિક પૂર્ણિમાના પાવન દિનથી શ‚આત થઈ છે. તો સમગ્ર વર્ષ…
જેમ જેમ શ્રીમદ્ રાજચંદ્રજીનું સાંનિઘ્ય અને બોધ પ્રાપ્ત થતા હતા તેમ તેમ શ્રી મુનિવરોની આત્મલક્ષી બોધ પામવાની ઝંખના વધતી જતી હતી. હવે કૃપાનાથ શ્રીમદ્ રાજચંદ્રજીનો વિરહ…
ગૃહસ્થાશ્રમ શ્રીમદ્દને ધર્મના અને વૈરાગ્યના સંસ્કાર બાળપણથી જ દઢ થયા હતા. તેમની ઉમર જે મ જેમ વધતી હતી. તેમ તેમ તેમનું આત્મલક્ષી અઘ્યયન, ચિંતન તથા મનન…
શ્રીમદ્માં સામી વ્યકિતના મનોગમ ભાવ જાણી શકે તેવું અંતર્યામીપણું પણ પ્રયટયું હતું. અંતરમાં જેમણે ગમન કર્યુ છે એવા ખરેખરા અંતર્યામી શ્રીમદ્દને બીજાના અંતરપરિણામ જાણવારુપ અંતર્યામીપણું સુલભ…
પરમકૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્ર જેવા ક‚ણાવંત જ્ઞાનીપુરુષનું શરણ સ્વીકારી પોતાનો મનુષ્યભવ સફળ બનાવી લીધો હતો, એવા શ્રીમદ્ રાજચંદ્રજીનાં અનન્ય ભકત, આજ્ઞાંકિત શિષ્ય લઘુરાજ મુનિ વર્ધમાન થતી વૈરાગ્યભરી…
વિશ્ર્વની વિરલ વિભૂતિ, પરમ પવિત્ર, ચિન્મય ચિંતામણી શ્રીમદૃ્ રાજચંદ્રજીના ૧૫૦મા જન્મજયંતી વર્ષની ૧૪ નવેમ્બર, ૨૦૧૬, કાર્તિક પૂર્ણિમાના પાવન દિૃની શ‚આત ઈ છે. તો સમગ્ર વર્ષ દૃરમ્યાન…
વિશ્ર્વની વિરલ વિભૂતિ, પરમ પવિત્ર, ચિન્મય ચિંતામણી, શ્રીમદ્દ રાજચંદ્રજીના ૧૫૦માં જન્મજયંતિ વર્ષની ૧૪ નવેમ્બર ૨૦૧૬ કાર્તિક પૂર્ણિમાના પાવન દિનથી શરુઆત થઇ છે. તો સમગ્ર વર્ષ દરમ્યાન…