Rajan Thakkar

રાજસમઢીયાળાના લલીતાબેન બારીયાને 22-2-22ના બપોર 2.22 કલાકે લક્ષ્મીજી અવતર્યા: બાળકીનું વજન 2.22 કિલો અબતક, રાજકોટ ભાજપ કાર્યાલય મીડીયા વિભાગના રાજન ઠકકરની એક અખબારી યાદીમાં જણાવાયું…