માળીયાના રાસંગપરમાં સૌથી વધુ નુકશાન:વાંઢ વિસ્તારમાં લોકોની ઘરવખરી તણાઈ ગઈ મોરબી: મચ્છુ નદીના ધસમસતા પ્રવાહોએ ગઈકાલે માળીયામાં તબાહી મચાવ્યા બાદ હવે ધીમે-ધીમે પૂરના પાણી ઓસરી ગયા…
rain
અષાઢી મેઘ જેમ અણધાર્યા કોકવાર તારે મલક ચઢી આવશું ધોધમાર અવિરત મેઘમહેરના કારણે રાજકોટના મુખ્યમાર્ગો ઉપર પાણી ફરી વળ્યા: યાજ્ઞિક રોડ, રૈયા ચોકડી, હેમુગઢવી હોલ સહિતના…
ઉતર ગુજરાતમાં અડધાથી લઈ ૪ ઈંચ, દક્ષિણ ગુજરાતમાં ૬ ઈંચ વરસાદ રાજયમાં એક સાથે બબ્બે સિસ્ટમો સક્રિય થતા ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે સૌરાષ્ટ્ર…
સુત્રપાડામાં ૪, ઉનામાં ૩, ગીરગઢડા, કોડીનાર અને તાલાલામાં ૨ ઈંચ વરસાદ ગીર-સોમનાથ જિલ્લામાં મેઘરાજાનો મુકામ છે. વેરાવળ તાલુકામાં અનરાધાર ૬ ઈંચ વરસાદ વરસી ગયો છે. આ…
રાજકોટ જિલ્લામાં સતત એક સપ્તાહથી અવિરત મેઘમહેર: જેતપુર અને ગોંડલમાં ૫ ઈંચ, કોટડાસાંગાણી અને વિંછીયામાં ૪ ઈંચ, ધોરાજીમાં ૩, લોધીકામાં અઢી ઈંચ, રાજકોટ તથા જામકંડોરણામાં ૨…
ભેંસાણમાં ૮, વંથલીમાં ૬, જુનાગઢમાં ૫, મેંદરડામાં ૪ અને માણાવદરમાં સાડા ત્રણ ઈંચ વરસાદ પડયો: વિલીંગટન ડેમ સહિતના જળાશયો ઓવરફલો: ગીરના જંગલમાં ૧૦ થી ૧૨ ઈંચ…
રાજકોટમાં વીજળીના બિહામણા કડાકાભડાકા સાથે મંગળવારે રાતે વધુ બે ઇંચ વરસાદ: સૌરાષ્ટ્રમાં સતત પાંચમા દિવસે મેઘમહેર સૌરાષ્ટ્ર સહિત રાજયભરમાં છેલ્લા પાંચ દિવસથી અનરાધાર મેઘ કૃપા વરસી…
આકાશમાં કાળા ડિબાંગ વાદળોનો જમાવડો: મેઘરાજા મનમુકીને વરસે તેવી શહેરીજનોની આજીજી એક સો બબ્બે સીસ્ટમો સક્રિય તા આવતીકાલી સૌરાષ્ટ્ર સહિત સમગ્ર રાજયમાં મધ્યમી ભારે વરસાદની હવામાન…
છેલ્લા થોડા દિવસોથી થતા અસહ્ય બફારા, ગરમીથી ત્રાહીમામ થયેલ લોકોની માગણી જેમ ઈશ્ર્વર દ્વારા સ્વીકારાઈ હોય તેમ ગીર પંથકમાં અચાનક વિજળીના કડાકા ભડાકા સાથે મેઘરાજાએ આગમન…
દક્ષિણ-પશ્ર્ચિમમાં ચોમાસાના આગમનના પગલે નિશ્ર્ચિત તારીખ કરતા વહેલું દક્ષિણ ગુજરાતમાં ચોમાસાનું વહેલુ આગમન થઇ ચુકયું છે. તેવું હવામાન ખાતા દ્વારા જણાવવામાં આવ્યું છે. રાજયમાં ચોમાસાનું આગમન…