દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદ વરશે તેવી સંભાવના: સૌરાષ્ટ્રમાં ગુરૂવારે અમરેલી અને ભાવનગર જિલ્લામાં હળવાી મધ્યમ વરસાદની આગાહી રાજ્યમાં ચાલુ સાલ ચોમાસાની સીઝનનો ૧૨૧.૬૩ ટકા જેટલો વરસાદ…
rain
મધ્ય ગુજરાતમાં અતિ ભારે વરસાદની સંભાવના: સૌરાષ્ટ્રમાં બોટાદ અને ભાવનગર જિલ્લામાં વરસાદ પડી શકે સૌરાષ્ટ્રમાં બે દિવસથી આંશિક મેઘવિરામ જેવો માહોલ જોવા મળી રહ્યો છે. મધ્યપ્રદેશમાં…
જામનગર, પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હળવાી મધ્યમ ઝાપટાની સંભાવના, સૌરાષ્ટ્રમાં એકંદરે મેઘવિરામ જેવો માહોલ રહેશે: રવિવારી વાતાવરણ સંપૂર્ણપર્ણે ચોખ્ખુ થઈ જશે છેલ્લા એક પખવાડિયાથી સૌરાષ્ટ્રમાં…
ઘી ડેમમાં ચાર ફુટ પાણીની આવક: નિચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા ખંભાળીયામાં મેઘરાજા મન મુકી વરસતા નથી આ મ્હેણુ મેઘરાજાએ ગઈકાલે જોરદાર વરસાદ સાથે ટાળ્યું હતું.…
સવારે બે કલાકમાં રાણાવાવમાં ૨ ઈંચ, જૂનાગઢમાં ૧॥ ઈંચ, વંલી-કુતિયાણા-પોરબંદરમાં ૧ ઈંચ વરસાદ સૌરાષ્ટ્રમાં આગામી બે દિવસ દરિયાકાંઠાના જિલ્લા વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આપવામાં…
ડેમ છલકાવામાં માત્ર દોઢ મીટર જ દૂર: ભરૂચ સહિતના અનેક ગામોમાં પુર જેવી સ્થિતિ: ઘર અને દુકાનોમાં પાણી ઘુસ્યા: ગોલ્ડન બ્રિજ પર પાણીની સપાટી ઘટી મધ્યપ્રદેશમાં…
પોલીસ અને ફાયર બ્રિગેડ દ્વારા નક્કી કરાયેલા પાંચ સ્થળો પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હોય અને શહેરભરમાંથી લોકો ગણેશ વિસર્જન માટે આવતા હોવાથી ભારે ભીડના કારણે ખોખળદળ…
કોડીનાર, વેરાવળમાં ૪ ઈંચ, ગઢડામાં ૩॥ ઈંચ, બોટાદ, વલ્લભીપુર, રાજુલા, સાવરકુંડલામાં ૩ ઈંચ, માંગરોળ, જાફરાબાદમાં અઢી ઇંચ, બગસરા, ધારી, ઘોઘામાં ૨ ઈંચ: દક્ષિણ ગુજરાતમાં પણ ૪॥…
જય યોગેશ્વર સોસાયટીમા ઘર અને શેરીઓમાં બે-બે ફૂટ સુધીના પાણી ભરાતા મામલતદાર સમક્ષ સ્થાનિકોને હોબાળો, સમસ્યાનો ઉકેલ લાવવાની માંગ રાજકીય નેતાઓના ઓથા તળે ગેરકાયદે ખડકાયેલા બાંધકામો…
શહેરની ઉતાવળિયા નદીમાં પહેલીવાર વરસાદથી પુર આવ્યું કેશોદ શહેર અને તાલુકામાં બે દિવસ થી વરસાદી વાતાવરણ વચ્ચે વરસાદ ધિમીધારે પડી રહ્યો છે અને મોસમનો કુલ વરસાદ…