છેલ્લા બે દિવસથી વરસાદ વરસતા કઠોળનો પાક સંપૂર્ણ સાફ: એરંડા-મગફળીને પણ નુકશાન છેલ્લા બે દિવસ દરમ્યાન સતત વરસી રહેલા મેધાએ નવરાત્રીની સાથે સાથે ખેડુતોના ઉભા મોલને…
rain
ભાદરવો મહિનો આજે પૂરો થઈ રહ્યો છે. મેઘરાજા આ વર્ષ વિદાય લેવાના રતીભાર પણ મૂડમા ન હોય તેવું લાગી રહ્યું છે. આજે સવારે રાજકોટના આકાશમાં કાળા…
નવરાત્રીમાં નાચવું કે ન્હાવું ? નવરાત્રિમાં ભારે વરસાદની આગાહીથી ખેલૈયાઓ અને રાસ-ગરબાના આયોજકો ચિંતામાં ગરકાવ સૌરાષ્ટ્ર પર મજબૂત સાયકલોનિક સર્ક્યુલેશન જે આગામી ૨૪ કલાકમાં લો-પ્રેસરમાં ફેરવાશે…
મેઘરાજાનો પુછડીયો પ્રહાર તળાજામાં ૩ ઈંચ, વઢવાણ, લોધિકા, હળવદ, ભાણવડ, ઉનામાં ૨॥ ઈંચ, મુળી, મોરબી, લાલપુર, ખંભાળીયા, ભેંસાણ, કેશોદ, સુત્રાપાડા અને ગઢડામાં ૨ ઈંચ વરસાદ: સવારી…
રાજ્યમાં હળવા ઝાપટાી લઈ ૫ ઈંચ સુધી વરસાદ કચ્છ પર સાયકલોનિક સર્ક્યુલેશન: સૌરાષ્ટ્રમાં ૩ દિવસ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના નવરાત્રીના રંગમાં મેઘરાજા ભંગ પાડે તેવી ભીતિ:…
દેવભૂમિ દ્વારકા જિલ્લાના અનેક વિસ્તારોમાં સવારી મુશળાધાર વરસાદ: રાજ્યના ૪૪ તાલુકાઓમાં વરસાદ ગુજરાતમાં ચાલુ સાલ ચોમાસાની સીઝનમાં ૧૨૬ ટકાી પણ વધુ વરસાદ વરસી ગયો છે. ભાદરવાના…
શુક્રવારે સૌરાષ્ટ્રમાં અમરેલી અને ભાવનગર જિલ્લામાં વરસાદની સંભાવના વાવાઝોડુ હિકા ઓમાન તરફ ફંટાઈ જતા સૌરાષ્ટ્ર પર સંપૂર્ણપર્ણે ખતરો ટળી ગયો છે. ગઈકાલે સૌરાષ્ટ્રભરમાં મેઘવિરામ વચ્ચે જૂનાગઢમાં…
અસહ્ય ઉકળાટ અને બફારામાં લોકોને પરસેવે નીતરાવ્યા બાદ બપોર બાદ સૌરાષ્ટ્રના મોટાભાગના શહેરોમાં વરસી પડતાં ચોમેર ઠંડક પ્રસરી ગઇ છે. રાજકોટમાં બપોર બાદ આકાશ ગોરંભાયું હતું…
સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં ત્રણ દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી: રાજ્યમાં ફરી ચોમાસુ થયું સક્રિય, ૭૮ તાલુકામાં હળવા ઝાપટાથી લઈ ૩ ઈંચ સુધી વરસાદ: સવારી ૧૯…
મુંબઈ, થાણે અને પાલઘરમાં બુધવાર રાતથી થોડો થોડો વરસાદ થઈ રહ્યો છે. તેના કારણે ઘણાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. હવામાન વિભાગે મુંબઈમાં ગુરુવાર અને…