કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ગુજરાતમાં ચૂંટણી પ્રચાર દરમિયાન અલગ અલગ મુદ્દો પર કેન્દ્ર સરકારને ઘેરી રહ્યાં છે. રાહુલ ગાંધીએ મોદી સરકાર સામે ઘણા આક્ષેપો મુક્યાં છે…
rahul gandhi
મહિલા શક્તિ અને યુવાનોના શિક્ષણનો યોગ્ય ઉપયોગ એ જ ખરું ગુજરાત મોડેલ ગુજરાત મોડેલને નરેન્દ્ર મોદી માર્કેટીંગ મોડેલ કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ ગણાવ્યું છે. તેમણે કહ્યું…
ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે કોંગ્રેસે જીત માટે એડીચોટીનું જોર લગાવવાનું શરૂ કર્યું છે. જેને લઇને આજથી કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ઉત્તર ગુજરાતની…
પાટીદારોનું વર્ચસ્વ ધરાવતી વરાછા, કતારગામ, કરંજ અને કામરેજ જેવી બેઠકો ઉપર કોંગ્રેસની નજર કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંઘીની શુક્રવારે સાંજે (આજે) સુરતમાં વરાછા વિસ્તારમાં જાહેરસભાને પગલે રાજકીય…
વિરોધ પક્ષ કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી વર્તમાન સમયમાં તો ચુંટણી પ્રચારમાં વ્યસ્ત બન્યા છે. પરંતુ થોડા સમય પહેલાં તેની કેટલીક તસ્વીરો ઇન્ટરનેટ ઉપર વાયરલ થઇ હતીજેમાં…
છેલ્લા કેટલાક દિવસોથી રાહુલ ગાંધીના ઘણા ટ્વીટસ્ મજેદાર હોય છે. મજાકીયા અંદાજમાં કરેલા ટ્વીટ્સ લોકોને આશ્ચર્યચકીત કરી રહ્યા છે. તેઓ આ માટે સોશિઅલ મીડિયા પર છવાયેલા…
ફકત સાથે ભોજન લેવાથી જ્ઞાતિવાદ દુર થાય નહીં: તમને ક્ધયા ગોતવામાં હું મદદ કરીશ: રામદાસ અથવાલ કેન્દ્રીય મંત્રી રામદાસ અથવાલે કોગે્રસના વાઇસ પ્રેસિડેન્ટ રાજુલ ગાંધીને કટાક્ષમાં…
દાયકાઓથી અમેઠીમાં રાહુલ ગાંધી અને ગાંધી પરિવાર પ્રતિનિધિ છે, ત્યાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહે આઝાદી પછી ૭૦ વર્ષે પ્રજા ઉપયોગી અને આધુનિક કલેકટર ઓફિસનું ખાતમુહૂર્ત કર્યું…
તેઓ દેશને બદલવા ભારત આવ્યા હતા: અમેરિકામાં એનઆરઆઈને સંબોધન મહાત્મા ગાંધી અને જવાહરલાલ નેહ જેવા કોંગ્રેસના નેતાઓ એનઆરઆઈ હતા. જે પોતાના દેશને બદલવા માટે ભારત આવ્યા…
૫૧.૫૫ કરોડના ખર્ચે શાપર-વેરાવળમાં પાકા સિમેન્ટ રોડ લોકાર્પણ તથા ફાયર સ્ટેશનનું ખાતમુહૂર્ત કરતા મુખ્યમંત્રી રાજકોટ તાલુકાના શાપર-વેરાવળ ખાતે ઔધોગિક ઝોનમાં રસ્તા, પાણી, રહેણાંક, આરોગ્ય વિગેરે પ્રશ્ર્નો…