( ઋતુલ પ્રજાપતિ ) ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨, ભારતના ચૂંટણીપંચ નવી દિલ્હી દ્વારા ગુજરાતમાં બે તબક્કામાં અનુક્રમે તા.૦૧ને ગુરુવાર અને તા. ૦૫ને સોમવારના રોજ યોજાનાર છે.ત્યારે…
public
હજારો લોકોની હાજરીમાં માફી માંગવાની હિંમત એક સાચો જનસેવક જ કરી શકે મારા સમગ્ર પરિવારની નસેનસમાં કોંગ્રેસ વસે છે પણ હું દોરવાઈ ગયો હતો તેવું કહીને…
અમરેલી બેઠક પરથી પરેશ ધાનાણી, ટંકારા-પડધરીથી લલીત કગથરા, ધોરાજી-ઉપલેટાથી લલીત વસોયા, વાંકાનેરથી જાવેદ પીરઝાદા, રાજુલાથી અમરીશ ડેર, જામજોધપુરથી ચિરાગ કાલરીયા, ખંભાળીયાથી વિક્રમ માડમ, જૂનાગઢથી ભીખાભાઇ જોશી,…
દાવેદાર હોવા છતાં પોતાને ટિકિટ ન મળી હોય તેવા શહેર ભાજપના નેતાઓએ ઉમેદવારોને હોંશભેર આવકારી જાજરમાન જીત માટે શુભેચ્છા પાઠવી હતી ભાજપ દ્વારા આજે ઉમેદવારોના નામની…
બીજી યાદીમાં કોંગ્રેસ દ્વારા સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતની બેઠકો માટે ઉમેદવારો જાહેર કરાશે ગુજરાતમાં છેલ્લા 27 વર્ષથી સત્તાવિહોણી કોંગ્રેસ દદ્વસારા ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણી માટે ગત…
વેબસાઈટ મારફત ઈ – પ્રતિજ્ઞા લઈને અચૂક મતદાન કરવા ચૂંટણી ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી – 2022 માં દરેક નાગરિકોમાં મતદાન અંગે જાગૃતતા આવે અને લોકશાહીના આ…
સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતની બેઠકો માટે ઉમેદવારો જાહેર કરવાના બાકી છે તેના નામોની બીજી યાદીમાં કરાશે ઘોષણા ગુજરાત વિધાનસભાની 182 બેઠકો પૈકી 89 બેઠકો માટે આગામી…
રાજકોટ દક્ષિણમાં હિતેશ વોરા, રાજકોટ ગ્રામ્યમાં સુરેશ બથવાર, જસદણમાં ભોળાભાઇ ગોહિલ, જામનગર ઉત્તરમાં બિપેન્દ્રસિંહ જાડેજા, પોરબંદરમાં અર્જુનભાઇ મોઢવાડિયા, કુતિયાણામાં નાથાભાઇ ઓડેદરા, માણાવદરમાં અરવિંદ લાડાણી અને મહુવા…
મીડિયા ક્ધવીનર તરીકે ડો. મનિષ દોશી અને સહ ક્ધવીનર તરીકે ડો. હેમાંગ રાવલની નિયુકિત: નિદત બારોટ સહિત 1પ પ્રવકતા નિમાયા ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીની તારીખોનું એલાન…
02822 243300 પર માહિતી આપવી મોરબીમાં થોડા દિવસો પહેલ શરૂ થયેલો ઝૂલતો પુલ પર હજારો લોકોની અવર જવર રહેતી હતી.ઓરેવા ટ્રસ્ટ દ્વારા બેસતા વર્ષને દિવસે રીનોવેશન…