proven

ભારતની મ્યુઝીક ઇન્ડસ્ટ્રી સોનાની ટંકશાળ સાબિત થઈ

સંગીત ઉદ્યોગની વાર્ષિક 12,000 કરોડ રૂપિયાની આવક: પેઇડ સબસ્ક્રીપ્શન લઈ લોકો મોટા પ્રમાણમાં એપ ઉપરથી સંગીત સાંભળતા થયા ભારતનો સંગીત ઉદ્યોગ સ્થાનિક અને વૈશ્વિક બન્ને રીતે…