proper

ડાયાબિટીસ કાબૂમાં રાખવા યોગ, પ્રાણાયામ અને યોગ્ય આહાર અક્સિર: ગીતાબેન સોજીત્રા

યોગ ભગાડે રોગ યોગ દ્વારા ડાયાબિટીસ મુકત અભિયાનનું સમાપન: સહભાગી થનારને પોષણયુકત વેજીટેબલ્સનું કરાયું વિતરણ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તથા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત…