Private travel bus

રાજસ્થાનથી રાજકોટ આવતી ખાનગી ટ્રાવેલ્સની બસનો ટેન્કર સાથે અકસ્માત: ત્રણના મોત

ડ્રાયવર, કંડકટર અને મુસાફરને કાળનો ભેટો 12 મુસાફરો ઈજાગ્રસ્ત ઓવરટેક કરવા જતાં ટેન્કર સાથે ટક્કર થયાનું પ્રાથમિક તારણ રાજસ્થાનથી રાજકોટ અને જામનગર આવવા નીકળેલી ખાનગી ટ્રાવેલ્સની…