prescribing

માર્ગદર્શિકા વિરૂધ્ધ અડધો અડધ સરકારી તબીબો દવાઓ લખી રહ્યા છે

સંશોધકોએ દેશભરના કરાયેલા 4,838 પ્રિસ્ક્રિપ્શનોનું વિશ્લેષણ કર્યું ઈન્ડિયન જર્નલ ઑફ મેડિકલ રિસર્ચમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે એઇમ્સ અને સફદરજંગ સહિતની ટોચની સરકારી…