Pratap

ભાજપના સાંસદ પ્રતાપ સારંગી ઘાયલ: રાહુલ ગાંધીએ ધક્કો માર્યો હોવાનો આરોપ

સંસદના બંને ગૃહોમાં બાબાસાહેબ ડો.ભીમરાવ આંબેડકરના મુદ્દે કોંગ્રેસ અને ભાજપ બંનેએ પ્રદર્શન કર્યું, મકર દ્વાર ખાતે બંને પક્ષના સાંસદો વચ્ચે મારામારી અને ઝપાઝપીના સમાચાર સામે આવ્યા…