રૂ.900 કરોડ ખર્ચે નિર્માણ પામેલ અદભુત મંદિરનું સાંજે લોકાર્પણ : અખાતી દેશમાં વસતા હિન્દૂઓમાં દિવાળી જેવો માહોલ : ભારત અને યુએઇ વચ્ચેના ગાઢ સંબંધોનું સાક્ષી બનશે…
Pramukhswami
એક એવો પરિવાર, જ્યાં ભલે એ.સી. હોય કે ન હોય, પણ અંતરમાં ટાઢક હોય.એક એવું કુટુંબ, જ્યાં ભલે બધા પાસે મોબાઈલ હોય કે ન હોય, પણ…
નરસિંહ મહેતાએ સાચા વૈષ્ણવનું પહેલું લક્ષણ એ બતાવ્યું છે કે “વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે”. જીવન દરમિયાન કેવળ પોતાનો જ સ્વાર્થ…
જ્યારે એક બાળકનો જન્મ થાય છે, ત્યારે સૌથી વધુ આનંદ કોને થાય છે? માતા-પિતા, સગાં-સંબંધી અને મિત્રોને, પરંતુ રડતું કોણ હોય છે? એ નવજાત શિશુ. જો…
આપણી ઘડિયાળનો સતત સરકતો કાંટો માત્ર ક્ષણો વીણતો રહે છે, જ્યારે દીવાલ પર જરાતરા ઝૂલતું કેલેન્ડર મહિનાઓ સરકાવતું રહે છે. દર 365 દિવસ પછી એક નવો…
માણસમાત્રને જોઈએ છે આનંદ, સુખ, શાંતિ. જીવન આનંદમય, સુખમય, શાંતિમય હોય તેવું સૌ કોઈ ઇચ્છે છે. પરંતુ એવું બનતું નથી. સુખ-દુ:ખનાપ્રવાહો સૌ કોઈને તાણી જાય છે.…
વર્ષ 2011માં H.S.C વિજ્ઞાન પ્રવાહમાં સારા ગુણ પ્રાપ્ત કરીને હજારો વિદ્યાર્થીઓએ એન્જિનિયરીંગની વિવિધ ફેકલ્ટીમાં પ્રવેશ મેળવ્યો. આ પ્રવેશ મેળવવા માટે સમગ્ર વર્ષ દરમ્યાન તેમણે આકરી મહેનત…
પ્રમુખ સૌરભ થોમસઆલ્વાએડિસને વિદ્યુત બલ્બની શોધ માટે અત્યંત પરિશ્રમ કર્યો હતો. તે સમયે તેની ટીમનાસર્વેસભ્યો24 કલાક સખત ઉદ્યમકરે ત્યારે માત્ર એક જબલ્બ બનતો. એક રાત્રેએડીસને બલ્બ…
જયપુરમાં કોંગ્રેસ અધિવેશનનું આયોજન થયું હતું. સરદાર સાહેબ આ અધિવેશનમાં ભાગ લેવા માટે પોતાના ઉતારેથી કાર્યક્રમ સ્થળે જવા માટે નીકળ્યા. સરદાર જીપગાડીમાં બેઠા હતા. ડ્રાઈવર જીપ…
અંધકાર. બાળપણથી તેની બીક માનવમાત્રમાં સહજ જોવા મળે છે. કારણ, ત્યારે આંખો જોઈ શકતી નથી મારી નજર સામે શું છે? એક ભીતિ રહે છે કે ક્યાંક…